________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુગ
-
-
-
-
-
-
-
શેર ઠા, ખારે શેર , સાજીખાર શેર , સંચળ શેર , હીમજ શેર છે અને હિંગ તેલ ૧ નાખી એ સર્વને વસ્ત્રગાળ કરી દિવસમાં બે વખત અડધો અડધે તેલ ગરમ પાણી સાથે અઠ્ઠાવીસ દિવસ ખાવાથી ગુર્ભાગ, બળ, આધમાનવાયુ, નળબંધવાયુ, મંદાગ્નિબંધકેશ અને ઊલટીને મટાડે છે. કમૅળબિલકુલ ખાવું નહિ. * ૪. હિંગળક તથા પારદ તોલે ૧, ગંધક તેલા ૩, વછનાગ તેલે પા. લવિંગ તેલા ૨, ધંતૂરાનાં બીજ તેલ ૧, પીપર તેલા ૫, મરી તલા ,ચિત્રાની છાલ તોલા રા, જાયફળ તેલા રા ને ટંકણુ તલા રાા લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી પાનના રસની તથા આદુના રસની ત્રણ ત્રણ ભાવના આપી, ગુંજા પ્રમાણે ગોળી વાળી અનુપાન પરત્વે આપવાથી ઘેરસન્નિપાત, મૂર્ણ, અપસ્માર, ઉન્નત શીતાંગ, અરુચિ, પીનસ, કાસ, શ્વાસ, ક્ષય, શરદી, શિરોરેગ, હનુતંભ, ગલગ્રહ, સૂતિકારેગ વગેરેને મટાડે છે. તેલ, મરચું, ખટાશ વગેરે ખાવાં નહિ. વૈદ્યને આ ઔષધ (રસ) સર્વ ઔષધમાં શ્રેષ્ઠ છે.
૧૭-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી . ૧. રાસ્નાદિ ચૂર્ણ રાસ્ના, અરડૂસાનાં પાન, ત્રિફળા અને ગરમાળાને ગેળ એ સર્વ સમભાગે લઈ, વાટી વય પ્રમાણે ગરમ, પાણી સાથે પીવાથી વાતજવર, પિત્તજવર, પક્ષાપાત અને સાંધાને દુખાવો વગેરે મટે છે.
૨. પક્ષાઘાત માટે ગેમૂત્રમાં શોધેલ તથા ઘીમાં તળેલા ઝેરકચૂરાનું ચૂર્ણ તથા કાળાં મરી એ બન્ને સમભાગે લઈ તેમાંથી વાલ ૦ થી મા સુધી દરરોજ સવારમાં સાત દિવસ લેવું. વચમાં ત્રણ દિવસ બંધ રાખવું. આ દવાથી પક્ષાઘાત મટે છે, તેમજ કેઈ પણ પ્રકારને વાયુ મટે છે.
For Private and Personal Use Only