________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૮-માસ્તર કેશવલાલ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા
સાંધાને વાદ-સુરીજન સાકર સાથે ફાકવું અથવા સંચારે લીંબુમાં લેવાથી સાંધાને વા મટી જાય છે.
પગને વાદ-માલકાંકણી એક નવટાંક, કાળીજીરી એક અઘોળ, જાયફળ એક અધેળ, લસણ એક અધેળ, સૂંઠ તેલ ૧ તથા તેલ શેર છે આ સર્વનું તેલ કાઢી ટપેન્ટાઈનમાં અફીણ લે છે તથા કપૂર તેલ ૧, મેળવી ઘૂંટીને પેલા તેલમાં મેળવવું. આ તેલ ઘસવાથી પગને વા મટે છે.
વાયુને ગેળે છીપભસ્મ, સાજીખાર, સિંધવ, સંચળ, બંગડીખાર, જવખાર, નવસાર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી ગળમાં બબ્બે વાલની ગોળી વાળી ખાવાથી વાયુને ગોળો મટે છે. ૧૯-વિદ્ય પુષોત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ
ગુસતા ગુટિકા -પીપળાની પૂંણી જાડી વડવાઈ તાલે ૧, કેશર તેલે , રેચન તોલે છે, ને કસ્તૂરી રતી ૧ વાટી ગોમૂત્રમાં ઘૂંટી સારી પેઠે ખરલ કરી મગ જેવડી ગોળી વાળી છાંયડે સૂકવી, એક ગોળી મધમાં મેળવી ચટાડવાથી આંકડી, ધનુ. ઊં, હિસ્ટીરિયા, સસણી, વરાધ, બાળકનું શ્લેષ્મ એ સર્વમાં જાદુઈ અસર કરે છે. પાલુ, ગળું પડવું અને સુકતાન (બાળશેષ) માં પણ સારી અસર કરે છે. ગામડામાં કસ્તુરી, કેસર, ગોરોચન વગેરે ન મળે, તે ફક્ત પીપળાની વડવાઈ પણ આ ઉપદ્રમાં સારો ફાયદો કરે છે. ૨૦–એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. ખભાને વાયુ-સૂંઠ, રાસ્ના, દેવદાર અને અળસીનું ચૂર્ણ કરી ગેળમાં વા તેલાની ગેળી વાળી ગરમ પાણી સાથે ખાવાથી ખભાને વાયુ મટે છે.
For Private and Personal Use Only