________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાલની ગોળી બનાવી છાંયડે સૂકવવી. આ ગળી ગરમ પાણી અથવા ચાની સાથે આપવાથી ચારથી પાંચ જુલાબ થાય છે. અને જે છાતીમાં કફ હોય તે ઊલટી થાય છે. ગમે તેવી ઝેરી હવાથી સાંધા રહી ગયા હોય અથવા લોહીવિકાર, વિસ્ફોટક, ત્રિદેષ, અર્શ વગેરે દરદેશમાં આ ગેબી બમ્બ દિવસને અંતરે અકેક આપવાથી એ સર્વને મટાડે છે. આ ગેળીને જુલાબ જે બહુ લાગે તે ખીચડીમાં સારી રીતે ઘી નાખી ખાવાથી અથવા સાકરનું પાણી પીવાથી બંધ થાય છે. ૨૩-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત
૧. ભલ્લાતક ગુટિકાદ-ભિલામાં શેર ને લઈ તેને નવટાંક તલના તેલમાં તળવા. તેલમાં ભિલામાં ફુલી જાય અને તેલ કાળું પડી જાય એટલે નીચે ઉતારી તેલ ઠંડું પડ્યા પછી ભિલામાં કાઢી કપડાથી લુછી નાખી તેમાં અજમે, કરમાણ અજમે, અજમેદ, ખુરાસાની અજમે અને વાવડિંગનું ચૂર્ણ મેળવી, ખરલ કરી વા શેર મધમાં બાર બાર જેવડી ગોળી વાળી, એકથી પાંચ વરસના બાળકને બે ગોળી મધ અથવા ધાવણ સાથે આપવી. દસ વરસનાને અડધી ગોળી ઘીમાં અને મોટી ઉંમરનાને એક ગોળી ઘીમાં રાત્રે સૂતી વખતે આપવાથી વાયુ, શૂળ, ગુલ્મ, ઉદાવત, ઉદરરોગ, અર્ધાવભેદક,માથાને વેગ, ત્રિદોષજવર, પ્રમેહ, સંધિવા વગેરે જેને મટાડે છે. પરેજીમાં ઘણી વાયડી વસ્તુ તથા ઠે કબજ કરે એવાં મિષ્ટાન ખાવાં નહિ, તેમજ કેળું, કેળું, વાલ, વટાણા, ગોળ અને હિંગ વગેરે અપથ્યને ત્યાગ કરે.
૨. મલ્લાદિ ગુટિકા – મલકા ૧ અને લવિંગ તેલે ૧ લઈ ભેંયરીંગણીના રસમાં (એક શેર રસ) ખરલ કરી બાજરીથી વટાણા જેવડી ગળી વાળી, ઉંમરના પ્રમાણમાં વિચાર
For Private and Personal Use Only