________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુર્વેદ્ય નિબંધમાળા-ભાગ ૨ જો
દિવસમાં એકજ વાર સવારે આપવાથી અજબ જાતની શક્તિ ઉત્પન્ન કરે છે. અથવા ઉકાળાના પટ પાયા પછી એને સૂકવી નાખી, ફરી વસ્ત્રગાળ કરી, તે પછી કસ્તૂરી વગેરે વસાણાં મેળવી, તેમાં સમાય એટલું મધ મેળવી, ચાટણ થાય તેવુ કરી ૧, તાલેા યાકુર્તિ ખત્રીશ દિવસમાં પૂરી કરે અને ઉપરથી દૂધ-સાકર પીએ અને મીઠું, મરચુ' તથા ખટાશવાળા અત્યંત ખેારાક ન ખાય તે એક વાર નપુસકને પુરુષત્વ આપે છે, તે સામાન્ય મનુષ્યને શક્તિ આપવામાં પાછી નહિજ પડે.
વાયુના રોગમાં આગળ કહ્યું તેમ દોષ અને ધાતુએ આશ્રિત રહી, પાતપેાતાના ગુણ-ધમ પ્રમાણે સ્વરૂપ દેખાડે છે; પરંતુ મૂળ વાયુને કાપવાનુ કારણ અજીણુ છે. જો માણસને પચે તેવુ અને પચે તેટલું ખાતાં આવડે તે કઇ દિવસ અજીણુ થતું નથી. પરંતુ જીભના સ્વાદના લાભી જીવાને નિગ્રહ રહી શકતા નહિ હાવાથી અજીણ થાય છે અને તેમાંથી વાયુ કાપ પામી વિવિધ જાતના રોગો ઉત્પન્ન કરે છે. જેટલા વાયુએ અજીણુ થી ઉત્પન્ન થયેલા હાય છે, તેઓના ઉપર આ નિધમાં લખેલાં આષધા જરૂર કામ કરે છે. પર’તુ કામથી, શાકથી, ભયથી, ક્રોધથી કે શેાચથી જે વાયુ બગડીને વિક્રિયા પામી, શરીરમાં અચિત્ય જાતના અચિંત્ય લક્ષણાવાળા વ્યાધિ ઉત્પન્ન કરે છે, તેના ઉપાય થવા મુશ્કેલ છે. તેણે તે સંયમ પાળી મનને શાંત અને આન ંદમાં શખવુ' એજ માત્ર તેનું ઔષધ છે.
वायुरोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. વાતનાશિની ગુટિકાઃ-હિં'ગળેાક તાલા ૨, સૂંઠ, મરી, પીપર એકેક તાલે અને ગૂગળ તાલા ૫ લઇ પ્રથમ ગૂગળને શુદ્ધ
૫
For Private and Personal Use Only