________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
૬૯૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
૧૦-વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા વાતરોગ માટે પારો તોલો ૧, ગંધક તેલ ૧, લવિંગ તેલ ૧, જાયફળ તેલ ૧, કનકબીજ તેલ ૧, ટંકણ તોલે ૧, સૂઠ તોલે ૧,મરી તેલ ૧,પીપર તેલ અને અકલગરો તે ૧લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી, તમામ વસાણાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી બે દિવસ ખરલ કરી ગળી વાલ ૨ થી ત્રણની મધમાં આપવાથી વાયુ,શીતાંગ, માથાને રેગ તથા ધનુર મટે છે. ૧૧-તિશ્રી જ્ઞાનચંદ્રજી અક્ષયચંદ્રજી-રાજકોટ
કમાંડર-દસ રતલ વજનનું એક ભૂકેળું લઈ તેમાં વચ્ચે વચ્ચે ડાગળી ખાદી તેની અંદરને ગર્ભ બિયાં સાથે ચમચાથી હલાવી નાખો. પછી તેમાં હીરાહિંગ વીસ તેલાં વાટીને ભરી દઈ, પાછી તેજ ડાગળીના ભાગથી બંધ કરી તેના ઉપર કપડમટ્ટી કરી એક મહિના સુધી જમીનમાં દાટી રાખવું. (અથવા ઉકરડામાં રખાય તે વધુ સારું) અહીં કેઈને શંકા આવે કે, ભેંયમાં દાટવાથી તે સડી જાય કે કેમ? તે શંકા નિવારણાર્થે જણાવવાનું કે, કેળું તે શું પણ છાલ સુધાં સડી જતી નથી. તેમને મા રસરૂપ બની જાય છે.
એક મહિને ધરતીમાંથી આખું કેળું કાઢી લઈ ધીમેથી ડાગળી ખોલી નાખવી અને અંદરથી તેલ કાઢવાની લેખંડની પળી વતી તૈયાર થયેલે અર્ક કાઢી લે. બાદ કપડાથી ગાળી કાચના પર બૂચવાળી બાટલીમાં ભરી મૂકે. બેત્રણ વર્ષ સુધી આ અર્ક બગડતા નથી.
ખાડે વધુ જોઈ નથી, કેળા ઉપર એક વેંત માટી આવવી જોઈએ. માત્ર એક તેલા પાણીમાં ચારપાંચ ટીપાં અનાખી પાવે,
For Private and Personal Use Only