________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુરેગ
નાખવી. પછી તેના કટકા કરી તેને મીઠા પાણીથી ખૂબ ચોળીને ધઈનાખવા અને બીજું પાણી ઉમેરવું. બીજે દિવસે ફરી ધોઈ નાખવા. એવી રીતે પલાળતાં અને ધતાં લીલું પાણી નીકળતું બંધ થાય અને જેવું પાણી નાખીએ તેવું સ્વચ્છ પાણી નીકળે, ત્યારે તેને કપડેથી લૂછી નાખી, તે કટકાઓને અર્થે મણ દૂધમાં બાફવા. દૂધને મા થઈ જાય એટલે ઠંડો પાડી બીજું પાણી નાખી ઈ લેવા. આટલી ક્રિયા કરવાથી ઝેરકચૂરાને ઝેરી ગુણ અને કડવાશ એ બેઉ જતાં રહે છે. તે શુદ્ધ ઝેરકચૂરાને ખૂબ બારીક વાટ, વાટતાં વાટતાં જે નજ વટાય તે થોડું પાણી છાંટીને વાટવાથી વટાઈ જશે, પણ જે સૂકાઈ ગયો તે વટાશે નહિ. એવી રીતે ઝીણે વાટીને તેમાં તજ તેલા ૨ લવિંગ તાલા ૪, જાયફળ તેલા ૪, મરી તલા , કેશર તેલા ૨, અકલગરે તેલા ૮, જાવંત્રી તેલા ૪ અને પીપર તેલા ૨ નાખી પછી લવિંગ શેર , કાળાં મરી શેરને જાયફળ શેર વા એને ઉકાળો કરી પેલું ચૂર્ણ કર્યુંરામાં મેળવી, આ ઉકાળાના બે પટ આપી મરી જેવડી ગોળી વાળવી. એ ગોળી એક અથવા બે, માત્ર પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી સંધિવાયુ, શિરાગતવાયુ તથા પેટમાંના વાયુને મટાડી ભૂખ લગાડે છે અને શક્તિ આપે છે. પાતળા ઝાડા થતા હોય તે બંધ કરે છે અને ઝાડે ન થતું હોય તે પચાવીને લાવે છે. આ ગોળી વાયુના રેગપર તથા શક્તિ આપવામાં ઘણું સરસ છે. પરંતુ એ ગળીને યાકુતિના રૂપમાં ફેરવવી હોય તે ઉપરની તમામ ક્રિયા કરી, ઉપરનાં તમામ વસાણાં મેળવી, ઉકાળાના પટ આપવાને વખત આવે ત્યારે બરાસ તેલ ૧, કસ્તૂરી વાલ ૪, સેનાના વરખ વાલ ક, મેળવી તે પછી ઉકાળાના પટ આપી મરી જેવડી ગોળી વાળી એકેક અથવા બબ્બે ગેળી દૂધ-સાકરના અનુપાન સાથે
For Private and Personal Use Only