________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
વાયુરાગ
એવા રેગીને તેમાં ઉપદંશ, ફિરંગરાગ, વિસ્ફટક, મામા, વિચર્ચિકા અને વિશેષ કરીને ચામડીના દઈમાં બહુ સારું કામ કરે છે. જો કે ગૂગળને લઘુમંછાદિ એટલે મજીઠ, ત્રિફળા, કડુ, વજ, દારૂહળદર, ગળ અને લીંબછાલનો ઉકાળા સાથે આપે હોય તે ઘણું સરસ કામ કરે છે. સામાન્ય રીતે વાયુ તથા પિત્તના વિકારમાં કોઈ પણ જાતના ગૂગળ અદ્દભુત કામ કરી બતાવે છે. પરંતુ રોગીએ શ્રદ્ધાપૂર્વક જે ગૂગળની ચેજના વૈધે કરી હોય તે ગૂગળ ઓછામાં ઓછા છ માસથી બાર માસ સુધી આ જોઈએ. ઉતાવળે કામ માગનારને માટે ગૂગળ નકામા છે. - ચકમર્દિકતેલ-કૂવાડિયાનાં બી, અસાળિયો, રાઈ, સરસવ, માલકાંકણી, તલ અને કપરું સમભાગે લઈ વીશ શેર વજન કરવું. તેમાંથી કે પરા સિવાય બીજાં બધાં વસાણાંને જુદાં જુદાં ખાંડવાં. પછી તેમાં કપરું નાખી, ઘાંચીની ઘાણીમાં પિલાવી, તેનું તેલ કઢાવવું. એ તેલ મસળવાથી વાયુથી અકડાઈ ગયેલા, રહી ગયેલા, ખેંચાઈ ગયેલા, કમરમાંથી પાંગળા થયેલા રોગીઓ સારા થાય છે.
નારાયણ તેલ-આસાન, કાંસકીનાં મૂળ, બીલીનાં છેડા, પહાડમૂળ, ભેંયરીંગણી, મેટી રીંગણનાં મૂળ, ગોખરુ, બલબીજ, લીંબછાલ, અલુંનાં છેડ, સાડી, ચાંદવેલ, (લજામણી) છીણીનાં મૂળ એ દશ ઔષધ એકેક શેર લઈ થોડાં ખાંડી આઠ મણ પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેને ગાળી લઈ, તે ઉકાળામાં તલનું તેલ પાંચ શેર નાખી ચૂલે ચડાવવું. પછી શતાવરી શેર પાંચ ખાંડીને બે મણ પાણીમાં એક દિવસ પલાળી મૂકી, બીજે દિવસે ઉકાળી, દશ શેર પાણી રહે ત્યારે તે ઉકાળાને જ્યારે ઉપરના ઉકાળામાંનું તેલ બાકી રહે અને ઉકાળે બળી જાય, ત્યારે શતાવરીને ઉકાળે તેમાં નાખો. ત્યાર પછી ઘેડાવજ, એલચી,
For Private and Personal Use Only