________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
બેઉ ઉકાળા ભેગા કરી, લોખંડના વાસણમાં ઉકાળતાં ઉકાળતાં પાક જે થાય ત્યારે બીજા વાસણમાં કાઢી લેવું. ઠંડું પડ્યા પછી જે વધારે નરમ દેખાય, તે તડકે સૂકવી તેને ઘીને હાથ દઈને જેમ પાપડને લેટ ખડે તેમ ખૂબ ખાંડી, અરીઠાની બીજ જેવડી ગળી વાળીએ છીએ. એ બબ્બે ગોળી ત્રણ વખત પાણી સાથે આપવાથી તમામ જાતના વાયુ મટી જાય છે, એટલું જ નહિ પણ ચામડીમાં, માંસમાં કે હાડકાંમાં સડો પેઠે હૈય, તેને પણ તે ફાયદો કરે છે. તે ઉપરાંત ગુલ્મ, સોજા, પાંડુ, કમળો, પ્રમેહ, મંદાગ્નિ અને મળબંધ એટલા રોગોમાંથી કેટલાકને તરત ફાયદો કરે છે અને કેટલાકને લબે વખત ખાવાથી ફાયદે કરે છે. આ પચ્યાગળની ગળી કફરેગ સિવાયના તમામ રોગો ઉપર, પછી તે ગમે તે સ્થાનમાં થયા હેય, તેને સાત મહિના સુધી અને થવા બાર મહિના સુધી કાંઈ પણ પરેજી પાળ્યા સિવાય ખવડાવવામાં આવે છે તે તમામ દર્દીને સારાં કરે છે. - ચિચાભલાતકવગર મીઠાની પાકી આમલી છોડાં તથા કચૂકા કાઢી નાખી શેર ૧ તથા ભિલામાં શેર ૧, એ બેઉને ભેગાં ખાંડી, ગોળી વળાય એવું થાય ત્યારે તેની ચણીબેર જેવડી ગોળીઓ વાળવી. એ ગેળી એકેકી અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળાવવી. જે સંગ્રહણી અથવા અતિસારને રેગી હોય તે ઉપર છાશ પીવાથી તરત ફાયદે દેખાય છે, એટલે ઝાડા બંધ થાય છે, દુખાવે નરમ પડે છે અને પેટ ચઢતું નથી. જે કોઈને ઉપદંશ થયા પછી વિસ્ફોટક થઈ સાંધા રહી ગયા હોય અથવા લકવા, આદિતવાયુ, મચાતંભ કટિગૃહ, ગૃધ્રસી વગેરે સંધિગત અને શિરાગત વાયુ થયે હોય તે બબ્બે ગેળી પાણી સાથે ગળવવાથી ઘણે સારે ફાયદે થાય છે. વિશેષમાં જણાવવાનું કે, આ ગેળી ઉપર ગમે તે પદાર્થ
For Private and Personal Use Only