________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂછરેગ
પિર અને સાંજ સાકર સાથે એક માસ ખવડાવવાથી જૂનામાં જૂને હિસ્ટીરીયાને વ્યાધિ મટે છે.
૨, રાતા આકડાનાં તાજાં ફૂલ તથા મરી સમભાગે લઈ વાટીને પાણી સાથે એક એક વાલની ગેળી કરીને દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી લાંબે દિવસે હિસ્ટીરીયા મટે છે.
પ-છગનલાલ લલુભાઈ-વડોદરા - હિસ્ટીરિયા માટે-ઘેડાવજ તોલે ૧, પીપળીભૂળ તેલ બા, અને માલકાંકણું તેલ ૧ લઈ બારીક વાટી બ્રાહ્મીના રસના ત્રણ પુટ દઈ આપવાથી હિસ્ટીરિયા મટે છે.
૬-વૈદ્ય પ્રાણશંકર-સમની ૧. હિસ્ટીરિયા માટે -સોડાબાઈ કા રતી ૧, રસસિંદૂર વાલ ૧ અને શ્વાસકુઠાર રતી ર એ ત્રણેને એકત્ર કરી આદુનો રસ, સંચળ અને એલચી સાથે સવારસાંજ આપવું. આ ઉપાયમાં કેટલીક વખત દરદીની પ્રકૃતિ પ્રમાણે લોહભસમ તથા માણેકરસ પણ ઉમેરી આપવું. જેથી હિસ્ટીરિયા અવશ્ય મટે છે. અચાળીને જુલાબ અઠવાડિયામાં બે વખત જરૂર આપ તથા ઘેડાવજ અને મધ દિવસમાં બે વખત ચટાડવાં અને હિંગની ફાકી પણ મરાવતાં રહેવું જેથી ઘણુંજ સુધારો થતે માલૂમ પડ્યો છે.
૨, રસસિંદૂર આપવું અને દર ચાર દિવસે અચોળીને જુલાબ આપી અમે ઘણા કેસ સારા કર્યા છે.
હ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
હિસ્ટીરિયા માટે -શતાવરી લે , સૂંઠ તેલ , વજ તેલ ૦૧, બ્રાહ્મી તેલ હરડે લેવા, ઝેઝેટાનાં બીજ તેલ વા, શંખાવળી તેલ વા, ગળે તે લેવા અને સાકર તેલા ૨ મેળવી
For Private and Personal Use Only