________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
- ૫. આંચકી-પીપળાની વડવાઈ, અફીણ ને કેશર એ ત્રણે વાટીને પાવું તથા તમામ નખ ઉપર પડવાથી આંચકી મટે છે.
૬. ગંધક, ટંકણખાર, વછનાગ, હિંગળક, હરડે, અતિવિષની કળી, અભ્રક ભસ્મ, સિંધવ એ સર્વ સમભાગે લઈ ખરલમાં બારીક વાટી દંતીમૂળ તથા ચિત્રક મૂળના કવાથમાં ત્રણ દિવસ ખલ કરી વાલ ૧ થી ૨, સુધી આપવાથી આંચકી મટે છે. આ રસને આદુના રસ સાથે આપો.
૭. કપૂર અને અફીણ ગ્ય માત્રામાં આપવાથી આંચકી મટે છે. કસ્તુરી આપવાથી પણ મટે છે.
૮. ગરદન, પગની પીંડી, પેટ વગેરે જગ્યાએ રાઈનું પ્લાસ્ટર મારવું તથા નાકે ડુંગળી સૂંઘાડવી.
૯. બાળકને આંચકી આવતી હોય તે ગેરેચન આપવું, તથા ધોળી ડુંગળી વાટી તેમાં ઘી મેળવી માથા ઉપર થેપલી મૂકવી તથા ડુંગળી સુંઘાડવી જેથી આંચકી મટે છે.
૧૦. હિસ્ટીરિયાના ઉપાદ-હિંગ શેકેલી તેલ ૧, વજ તેલા ૨, ઉપલેટ તેલા ૪, સંચળ તોલા ૪, વાવડિંગ તેલા ૧૬ એ સર્વને એકત્ર કરી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, એક વાલથી માંડી એક તેલા સુધી દરદ પ્રમાણે આપવાથી હિસ્ટીરિયા મટે છે. આ દવા ગરમ પાણી સાથે આપવી.
૧૧. લસણની કળી નંગ ૪ને હિંગ ના આનીભાર વાટી કપ ડામાં પિટલી બાંધી દરદીને સુંઘાડ્યા કરવાથી શુદ્ધિમાં આવે છે.
કચતિશ્રી રવિહં સજી દીપ સજી-સુરત ૧માલકાંકણનાં બીજ લૂગડામાં ખૂબ મસળી તેની અંદરને કચરે ઝાટકી નાખી, પછી તે બીજને તવી ઉપર જરા ઘીમાં બળી નહિ જાય તેવી રીતે શેકી તેમાંથી બે દત્તાભાર સવાર, બ.
For Private and Personal Use Only