________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અથવા નાકમાં કાળા કે પીળા શ્વાસકુઠાર રસને ફેંક. અને જે કફને અત્યંત અતિગ થયેલ હોય તે રાતે સૂરમે આંખમાં આંજ અને સાવધ થયા પછી તે રેગીને સજીવન ગુટિકા, શીતભંજી રસ, કાળારિ રસ, સ્વછંદ ભૈરવ રસ અથવા દુજળજેતા રસનું સેવન કરાવવું. અથવા જે પ્રયાગમાં કસ્તુરી, કેશર, અંબર, સોનાના વરખ અને હિંગળક જેવાં વસાણાં સાથે કઈ રસ તૈયાર થયેલ હોય તે તેની પેજના કરવી. અથવા એવી મૂછ ઉપર મલ્લસિંદૂર” ઘણી સારી અસર કરે છે. મલ્લસિંદૂર તેલે એક, સૂંઠ તેલે એક, મરી તેલ એક, પીપળી મૂળ તેલે એક, અકલગર તેલે એક, જાયફળ તેલ એક, એલચી તેલે એક, લવિંગ તેલે એક, કેશર તેલે એક, એને વાટી પાનના રસમાં ત્રણ દિવસ મર્દન કરી, મગ જેવડી ગળી વાળવી. એ ગેળી પાનના રસમાં કે આદાના રસમાં આપવાથી પક્ષઘાત, શિરેગડવાયુ અને આર્દિત વાયુ જેવા મહાન વાયુઓને અને મૂ, તાણ અને સન્નિપાતના ગેને ચમત્કારિક રીતે મટાડે છે. આ ગેળીમાં લખેલે મલ્લસિંદૂર બનાવવાની રીત આગળ લખવામાં આવશે. मूर्छारोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ચેતન્ય રસ -ળાં મરી, પીપર, કાયફળનું છડું, પારે અને ગંધક સરખે ભાગે લઈ પારાગંધકની કાજળી કરી પછીથી બાકીનાં વસાણું મેળવી ચપટી ભરી ચૂંઘાડવાથી મૂછ મટે છે.
૨. ચૂનો તથા નવસાર સરખે ભાગે સીસીમાં ભરી જરા પાણી રેડી, મજબૂત બૂચ મારી મૂકો. જ્યારે જરૂર પડે ત્યારે બૂચ ખેલી શીશ નાકે ધરવાથી મૂછ મટે છે.
For Private and Personal Use Only