________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આંખે આસમાની, કાળાં કિંવા રાતાં ધાબાં દેખાય છે. સનેહન કફને અતિગ થવાથી આંખે અંધારાં આવે છે, પરંતુ હૃદયમાં વાયુને અતિગ હેવાથી તે રેગી તરત ભાનમાં આવી જાય છે. સંકલેષણ કફને મિથ્યાગ થવાથી શરીર ધ્રુજે છે અને રાત્રે કળે છે. હૃદયમાં રહેલા પાનવાયુના અતિવેગથી કફને પિત્તની સાથે મિથ્યાયોગ થાય છે અને હૃદયમાં દુખે છે તેમ વ્યાનવાયુના અતિયોગથી શરીર સુકાય છે તથા શરીરને વર્ણ કાળે, જાંબુડે થઈ જાય છે. તેવી રીતે જે માણસના શરીરમાં પાચક, રંજક, સાધક અને બ્રાજકપિત્તને અતિગ થવાથી પાંચે પ્રકારના વાયુ ને હીનયેગા થાય છે, એટલે પાંચ પ્રકારના કફને મિથ્યાગ થાય છે. આથી રેગીની આંખ આગળ લાલ, લીલાં કે પીળાં ધાબાં દેખાય છે અને તરત મૂછી થાય છે. જ્યારે તે સાવધ થાય છે ત્યારે પરસેવે ઘણે થાય છે, તરસ લાગે છે, આંખ લાલ અથવા પીળા રંગની થાય છે, ઝાડ પાતળો આવે છે, તેમ ચામડીને રંગ પીળો થાય છે. તેવી રીતે જે માણસના શરીરંમાં કફને અતિગ થવાથી પિત્તને હિનયોગ થાય છે અને વધારાનું પિત્ત વાયુમાં મિથ્યા
ગ કરે છે, જેથી આંખની આગળ કાળા રંગનાં ધાબાં દેખી માણસને મૂછી થાય છે. આ રોગમાં કફને અતિગ થયેલ હોવાથી આ રોગીને શુદ્ધિમાં આવતાં બહુ વાર લાગે છે. એવી રીતે વિદેષને કેપ થયે હોય, એટલે વાયુ, પિત્ત ને કફને હીન, મિથ્યા અને અતિયોગ એવી રીતે થાય કે જેના અંશાંશ જુદા સમજી શકાય નહિ અને તેથી મૂર્છા થાય તેમાં ઉપર કહેલા ત્રણે દોષનાં લક્ષણો દેખાય છે, એટલે એ મૂછને અસાધ્ય ગણવામાં આવી છે. બીજી તરફ લેહીને દર્શનથી અથવા લોહીની ગંધથી મૂછ ઉત્પન્ન થાય છે. તેનું કારણ એવું છે કે, પૃથ્વીને પાણી એની રસન્માત્રા અને
For Private and Personal Use Only