________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂછરેગ
ગંધતમાત્રા હોવાથી તમે ગુણરૂપ છે અને લોહીમાં રસત માત્રા તથા રૂપતન્માત્રા રહેલી છે, તેથી સન્માત્રાને જોઈ ગંધતન્માત્રા તેનું આકર્ષણ કરે છે, જેને લીધે વાયુનો હીન થાય છે અને કફ તથા પિત્તને અતિગ થાય છે, તેથી મૂછ ઉત્પન્ન થાય છે. જેવી રીતે તેલ વગેરે પદાર્થમાં જવાળાગ્રાહી અગ્નિતત્ત્વવિશેષ રહેલું છે, તેવી રીતે મઘમાં અને ઝેરમાં પણ તે ગુણ તીવ્રતા સાથે રહે. છે. તેમાં મદ્ય શરીરમાં પાચન થઈ શકે છે પણ ઝેર શરીરમાં પચતું નથી. કિંતુ શરીરની અંદરના સ્રોતાને પોતાના દાહક ગુણ થી ભેદી નાખે છે, તેથી મઘની થયેલી મૂછને રેગી પિતાની મેળે સાવધ થાય છે, પણ ઝેરથી થયેલી મૂછને રેગી પિતાની મેળે સાવધ થતું નથી. જો કે મૂછને મહાન રોગમાં ગણવામાં આવે છે, તે પણ ભ્રમ, તંદ્રા અને નિદ્રા એઓ પણ સામાન્ય રીતે એક જાતની મૂછમાંજ ગણાય છે, કેમકે નિદ્રા, તંદ્રા અને ભ્રમમાં પણ સુખદુઃખનું ભાન ભૂલી જવાય છે. પરંતુ તેમાંની નિદ્રા નામની અવસ્થા અપાય કરતી નથી. એટલા માટે તેની કેદ રોગમાં ગણના કરી નથી. પરંતુ તમામ જાતની મૂછ, તંદ્રા, મેહ, ભ્રમ કે નિદ્રાની અવસ્થામાં પિત્તને અતિગ કે હીનયોગ થાય છે અથવા કફને અતિયોગ થાય છે અને તેથી જ મનુષ્ય પોતાનું ભાન ભૂલી જાય છે.
જે મૂછમાં પિત્તનું પ્રાધાન્ય જણાય તે તેના નાકમાં ઠંડું પાછું મૂકવું તથા કપાળ ઉપર અને મેં ઉપર ઠંડા પાણીની છાલક મારવી, એટલે રેગી સાવધ થશે. સાવધ થયા પછી પિત્તને શાંત કરે અને વાયુને ક્ષીણ કરે એવા ઉપચાર કરવા એટલે સજીવન ગુટિકા, છર્દિરિપુ તથા કૃમિશત્રુને ઉપયોગ કરે. પણ જે કફને અથવા વાયુને અતિયોગ કે મિથ્યાગ થશે. હોય છે તેવી મૂછમાં ચૂને અને નવસાર પાણીમાં ફીણી સુંઘાડ
For Private and Personal Use Only