________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્ખાગ
૬. દાડમના દાણાના રસ તથા સાકરનું વાર કાગળા કરવાથી તૃષારેગ મટે છે તથા પીવાથી તૃષારોગ મટે છે.
૬૫
પાણી મેળવી વારખડસળિયાનું પાણી
૧૨-વૈદ્ય બાલકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી ૧. લી'બુ પાકાં બેથી ત્રણ લઈ તેના રસ કાઢી તેમાં સાજી નાં કુલ તાલા ૦૫ તથા સાકર નાખી પીવાથી તૃષા તથા સર્વ પ્રકારની વરની ગરમી શાંત થાય છે.
૨. દ્રાક્ષ, વાળા, ધાણા અને વરિયાળીનું ચૂર્ણ કરી ા તાલા પીવાથી તૃષા શાંત થાય છે.
For Private and Personal Use Only
१३- मूहारोग
મૂર્છારાગ:-આ રોગને બેશુદ્ધિ કહે છે. તેના વાયુથી, પિત્તથી અને કફથી એવા ત્રણ અને રક્તથી, વિષથી તથા મદ્યથી એવા ત્રણ મળી છ પ્રકાર થાય છે. જે માણસ પ્રકૃતિને અનુકૂળ ન હાય એવું ભાજન કરતા હોય અથવા મળમૂત્રાદિકને શકતા હાય અથવા જેને પુષ્કળ માર પડયો હાય, જેથી તેના સત્ત્વગુણુ ક્ષીણ થયા હાય અને રજોગુણુ તથા તમેગુણની વૃદ્ધિ થઇને જ્ઞાનેન્દ્રિયના રાધ કરે, એટલે જ્ઞાનેન્દ્રિયાના ધને અટકાવી તમાગુણ એટલે અધારુ કિવા અજ્ઞાન એકદમ ફરી વળે છે, જેથી તે માણસ સુખદુ:ખનું' ભાન ભૂલીને ચેષ્ટારહિત અચેતન મની જાય છે. જો કે તમામ જાતની મૂર્છામાં પિત્તનું પ્રાધાન્ય છે, પરંતુ દોષો ના હીન, મિથ્યા અને અતિયાગથી તે તે ઢોષના નામથી આળખાતી છ પ્રકારની મૂર્છા અથવા મેાહ થાય છે. જે મૂર્છામાં વાયુના સ્મૃતિયોગ, પિત્તના હીનયાગ અને કફના મિથ્યાયાગ થવાથી તેની