________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રીઆર્યુવેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
ટાંક પલાળી ચાળી મસળી ઢાંકી, હાલે નહિ તેવી જગ્યાએ એક કલાક અથવા દોઢ કલાક ઠરવા દઇ, નીચે બેસે ત્યારે ઉપરથી નીતર્યું' પાણી કાઢી લઇ કપડાથી ગાળી દરદીનેતે મધુ' પાણી અથવા અ" પાણી પાવું. એક વખત પાવાથી કદાચ ઊલટી બંધ નહિ થાય તે પણ આપ્યાજ કરવું.આથી ગમે તેવી ભય'કર અને અસહ્ય ઊલટી થતી હશે તે પણ ચમત્કારિક રીતે ખંધ થઈ જશે. આ દવાથી કેલેરા, મરકી, મહામારી વગેરે દરદેમાં થતી ભય'કર ઊલટી અધ થાય છે. તેમજ તૃષારોગ મટે છે. આ દવાથી સેાએ સો ટકા કેસો સારા થયા છે અને કોઇ પણ વખતે નિષ્ફળ ગઇ નથી. ૩. ઝેરકાચલાને ઘી સાથે લાલચેાળ તળીને ચપ્પુ વડે તેની છાલ કાઢી નાખી,બાકી રહેલા ભાગનું' ચૂર્ણ કરી, એકથી દોઢ વાલ આપવાથી એને સગર્ભાવસ્થામાં થતી ઊલટીને બંધ કરે છે. ૧૧-વૈદ્ય અખરામ શંકરજી પડચા-વાગડ ૧. તુષારેાગ માટે:-આમલીના રસમાં એલચીની ગાળી વાળી મુખમાં રાખી રસ ગળવાથી તૃષારેોગ મટે છે.
૨. પાણીને ગરમ કરી તેમાં સુખડના ઘસારા સારી રીતે ઉતારી, તેમાં વરિયાળીની પાટલી મૂકી રાખવી. તે પેાટલી દરદીને ચૂસવા આપવી જેથી તૃષા મટે છે.
૩. આમળાં, કમળકાકડી, ઉપલેટ, ડાંગરની ધાણી અને વડની ક્રૂ'પળ એ પાંચ વસ્તુનું' ચૂર્ણ કરી મધમાં ગેાળી વાળી માંમાં રાખી રસ ચૂસવાથી તૃષારોગ મટે છે.
૪. ખારેકના તળિયે સેાપારી પેઠે માંમાં રાખવાથી પણ તૃષા મટે છે.
૫. સિ'ધવ, મરી, મધ અને બિજોરાના રસ એ સ` સમભાગે લઇ તાળવામાં ચેાપડવાથી તૃષારોગ મટે છે.
For Private and Personal Use Only