________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂછરિગ
-
-
-
૩. પારે, ગંધક, મરી, પીપર, અકલગરે અને તજ, સરખે ભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાં મેળવી ૨૪ કલાક ઘૂંટી રાખી મૂકવું. એનું નામ લઘુ અગ્નિકુમાર છે. એ અગ્નિકુમાર દાંતે ઘસવાથી દાંત ઊઘડી જાય છે અને પછી એક વાલને આશરે આદુના રસમાં પાવાથી મૂછ મટી જાય છે.
ર-વેધ છગનલાલ આત્મારામ-સુરત મૂછનાશકનસ્ય-નવસાર તેલો , કળીચૂને તેલે ૧, સૂરેખર તેલ ૧ એ ત્રણે વસ્તુને જુદી જુદી વાટી એક સ્ટેપર બૂચની બાટલીમાં ભરીને એકત્ર કરી દેવું. તેમાં લીંબુને રસ ગાળીને પલાળવા જેટલે નાખી હલાવી રાખી મૂકવું. બીજે દિવસે થોડે લીબુને રસ નાખીને હલાવવું. પછી સાત દિવસ સુધી રેજ હલાવ્યા કરવું, એટલે નસ્ય તૈયાર થશે. પછી જ્યારે જરૂર પડે ત્યારે આ નસ્ય સુંઘવાથી મૂછ, ફેફસ, દાંત બંધાયેલા હોય તે સર્વને મટાડે છે તથા તાત્કાલિક અસર કરે છે.
૩-વેધ અંબાલાલ શંકરજી-વાગડ ૧. મૂછ રોગનું અંજન-ધંતૂરાનાં બી તથા કાળાં મરી વાટી સરસવ જેટલી ગોળીઓ વાળી અંજન કરવાથી મૂછ મટે છે.
૨. મનસીલ, વજ અને લસણ ભેગાં વાટી અંજન કરવાથી મૂછ મટે છે.
૩. મનસીલ, મહુડાં, સિંધવ, મરી અને વજ એને પાણીમાં વાટી અંજન કરવું અથવા પીપર ગાયના દૂધમાં ઘસી અંજન કરવાથી મૂછ મટે છે.
૪. અજમે, ગેળ તથા મરીની ગળી વાળી ખાવાથી પણ મૂછ મટે છે.
For Private and Personal Use Only