________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂછરેગ
કાઢી પાણી મણ રા મૂકી ઉકાળતાં એક મણ પાણી રહે ત્યારે ઠંડું પડવા દેવું. જ્યારે ઠંડું પડી જાય ત્યારે કપડાથી ગાળી એક કાચની બરણીમાં ભરી તેમાં કાળી દ્રાક્ષને રસ શેર વા, સાકર મણ ના, ધંતૂરાનાં પાનને રસ શેર ૨, તથા કાળા વાળાનાં મૂળ, તજ, એલચી, સફેદ વાળ, તમાલપત્ર નાગકેશર પ્રત્યેક એકેક તેલ લઈ વસ્ત્રગાળ કરી બરણીમાં નાખી હલાવી એક મહિને બંધ સ્થાનમાં અથવા જમીનમાં ખાડો ખોદી તેમાં દાટવી. દરમ્યાન એક બે વખત હલાવી મલમલના કપડાથી ગાળી બાટલીએ ભરી લેવી. દરરોજ સવારસાંજ બે રૂપિયાભાર પીવું અને જે બની શકે તે ઉપર બકરીનું દૂધ શેર પીવું. એ પ્રમાણે એક બે માસ સેવન કરવાથી હિસ્ટીરિયા, હરશ,હુદય રોગ, ખાંસી, શેષ (શરીર સુકાવું) વગેરે વ્યાધિને અવશ્ય મટાડે છે. પરેજીમાં તેલ, મરચાં, ખટાશ ખાવી નહિ. - લસૂનાસવ -ચેખું ફેતરાં વિનાનું લસણ શેર ૫, સમેરવાનાં મૂળ તેલ ૧૦, બેઠા મેરવાનાં મૂળ તેલ ૧૦, બીલીમૂળ તેલ ૧૦, અરણીનાં મૂળ તેલ ૧૦, ગોખરુનાં મૂળ તેલા ૧૦, અરડૂસાનાં મૂળ તેલ ૧૦, બેઠી રીંગણનાં મૂળ તેલા ૧૦, ઊભી રીંગણીનાં મૂળ તેલા ૧૦, સીવણમૂળ તેલ ૧૦, ક્રાંકચમૂળ તેલા ૧૦, સૂંઠ તોલા ૩, પીપર તેલા ૩, મરી તેલા ૩, હિંગ તેલા ૪, હરડે-છાલ તલા ૪ અને ગાયના ચામડાની રાખ તેલા. ૫ એ સર્વને ખાંડી બે મણ પાણીમાં ઉકાળી, પચીશ શેર પાણી બાકી રહે એટલે ગાળી નાખવું, તેમાં પંદર શેર ગેળમાં હિંગ તેલા ૧૦ ખાંડી મેળવી બરણીમાં સર્વેને ભરી રાખવું. વિશ દિવસ પછી ગાળી હંમેશાં બબ્બે વેલા પાવાથી હિસ્ટીરિયા, ઉમાદ, અપસ્માર વગેરે વાતપ્રધાન વ્યાધિઓ તથા મગજનીચકરી, ભ્રમ વગેરે મટે છે. પરેજીમાં તેલ, મરચું, ખટાશ ખાવું નહિ
For Private and Personal Use Only