________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ર જે
બારીક ચૂર્ણ કરી અડધે તેલ ચૂર્ણ સવારસાંજ મધ સાથે આપવાથી હિસ્ટીરિયા, ઉન્માદ, ચિત્તભ્રમ વગેરે મટે છે તથા મરણશક્તિ વધે છે.
૮-ડૉક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ હિસ્ટીરિયા માટે -કુંકુમાસવનાં ૧થ્થી ૧૫ ટીપાં પાણીમાં, દૂધમાં, બદામના પાણીમાં, કે કઈ પણ જાતના શરબતમાં દર ચાર ચાર કલાકે પાવું જેથી હિસ્ટીરિયા તરત રોકાઈ જાય છે. ત્યાર બાદ દરરોજ ૧૫ ટીપાં સવારમાં ઉપર જણાવેલા કોઈ પણ અનુપાન સાથે હિસ્ટીરિયા બંધ થાય ત્યાં સુધી લેવાં. હિસ્ટીરિયા બંધ થાય પછી બેરના ઠળિયા, કાળા મરી, વાળ અને કેશર એ સવનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ચાર રતી લઈ દેઢ માસા મધમાં મેળવી સવારસાંજ ખાવું જેથી હિસ્ટીરિયા મટે છે.
–વૈદ્ય નંદલાલ પ્રાગજી–નાગેશ્રી હિસ્ટીરિયા માટે-વજ તેલે ૧, જટામાંસી તેલ ૧, માલકાંકણાં તેલ ૧, લઈ બારીક ચૂર્ણ કરી તેમાં ત્રણ તલા પિટાસ બ્રોમાઈડ મેળવે. આ ચૂર્ણની બે વાલની માત્રાથી વધતાં તેલા સુધી આઠ દિવસમાં ચડવું. એક માસ સેવન કરવાથી બન્ને દરદ વાઈ અને હિસ્ટીરિયા સદંતર નાશ પામે છે.
૧૦-બ્રહ્મચારી આત્મારામજી ત્રિવેદી કનકાસવઃ-લીલાં આમળાં શેર ૧૦, વાવડિંગ તેલા ૧૬, લીંડીપીપર, મરી, કાળીપહાડ, પીપળામૂળ, ચીકણી સેપારી, ચવક, ચિત્રક, મછડ, કમળપુષ્પ, લેધર, એ દરેક ચાર તેલા અને નાગકેશર ૧૬તેલા લઈ પ્રથમ આમળાંને જુદાં ખાંડી ઠળિયા
For Private and Personal Use Only