________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૨૭
ગાળી વાળી આખા દિવસમાં ચારપાંચ ગાળીને રસ ગળવાથી લીલીસૂકી, ઉધરસ, ગળાને દુખાવે, કફ, સાદનું બેસવું, તે ક્ષય અને સળેખમ વગેરે જલદી અને જડમૂળથી મટે છે; દસ્ત પણ સાફ આવે છે.
૨૩–સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત
આંબાહળદર તેલા ૫, અજમે તેલા ૫ તથા સિંધવ તેલા ૨, એ ત્રણેને ખાંડી કપડછાણ કરી મધ અથવા ઘી સાથે પાવલી ભાર ચટાડવાથી ખાંસી મટે છે.
૨૪-વૈધ મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
૧. ખાંસી, શ્વાસ તથા દમને ઉપાય-પીપર તેલા પ, સફેદ મરી તેલા ૫ અને વછનાગ તેલા ૨ એ ત્રણે વસ્તુ ખાંડી બારીક ચૂર્ણ કરી કાળી દરાખ તેલા ૫ ઠળિયા કાઢીને લેવી અને તેમાં કાળી તમાકુના ડાંખળાની બાળેલી રાખ તેલા ૨, કેલસા કરવા) એ સર્વે વસ્તુનું મિશ્રણ કરી તેમાં એલચી, જાયફળ, લવિંગ મળી એક તેલ નાખી મગ જેવડી ગોળી બનાવી તેમાંથી સવારસાંજ એક ગોળી ગરમ પાણી સાથે ખાવાથી કફ છૂટે થઈ ખાંસી મટી જશે તેમજ શ્વાસ-દમ સારો થઈ જશે.
૨. આકડાનું દૂધ તેલા ૧૦ લઇ તેમાં અજમે તેલા રા અને ઝંઝેટાનાં બી તેલા રા ભીંજવી રાખવાં. જ્યારે દૂધ સુકાઈ જાય ત્યારે તેને માટીના કલેડામાં નાખી નીચે ધીમે તાપ કરી શેકી નાખવાં. જ્યારે દાણ કાળા રંગના દેખાય ત્યારે ઉતારી ખલમાં ઘૂંટી નાખવા. ઘુંટતાં ઘૂટતાં તેમાંથી તેલ જે પદાર્થ નીકળશે અને લૂગદી જેવું થઈ જશે. તેમાં પીપર તેલા ૨, મરી તેલ ૧, રસાલ તેલ ૧, અફીણ બેઆની ભાર, જાયફળ તેલે મા, લવિંગતેલ ૧, કસ્તૂરી લા લાલ અને બરાસકપૂર એક
For Private and Personal Use Only