________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
વાથી જૂને દમતથા ખાંસી મટે છે. ગોળી બે આનીભારની વાળવી.
પક-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. સાજીખાર, આંબાહળદર તથા લવિંગનું સમભાગે ચૂર્ણ કરી તેમાંથી બે આનીભાર ચૂર્ણ આઠ તેલા ગોમૂત્ર સાથે આપવાથી દમ મટે છે.
૨આકડાનાં લીલાં પાન શેર ૧, સિંધાલૂણ શેર છે, ધંતુ રાનાં બી શેર છે અને જૂને ગેળ શેર ૧ એ સર્વને ખાંડી એક ટીકડી બનાવી, એક હાંડલીમાં મૂકી, હાંડલીનું મેટું બંધ કરી કપડમટ્ટી કરી એક પ્રહરને અગ્નિ આપો. ઠંડું થયા પછી કાઢી વસ્ત્રગાળ કરી રાખવું. તેમાંથી બે આનીભાર ગરમ પાણી સાથે આપવું. ખેરાક પૌષ્ટિક ઘીવાળે ખવડાવે જેથી દમ મટે છે.
૫૮–વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ક્ષય, ખાંસી અને શ્વાસ માટે તજ, તમાલપત્ર તથા એલચી અરધે તેલ, પીપર બે તેલા, દ્રાક્ષ, મહુડાં અને ખજૂર ચાર ચાર તેલા, કાકડાશિંગ, લવિંગ, એરસાલ અને પીપર એકેક તેલ લઈ સર્વનું બારીક ચૂર્ણ કરી શ્વમાં ગોળી વાળી આપવાથી રક્તપિત્ત, શ્વાસ, કાસ, અરુચિ, ઊલટી, મૂછ, હિક્કા, મદ, ભ્રમ, ઉરઃક્ષત, સ્વરભેદ, પ્લીહા, સોજા, આયાત, કંકમાં લેહી પડવું, હૃદયની પીડા, પાપીડા અને તૃષા ઈત્યાદિ ઉપર આ ગુટિકા અત્યંત ગુણપ્રદ છે.
કફ, ક્ષય તથા દમ માટે બહુફળીનું ચૂર્ણ કરી અડધે તે ચૂર્ણ સાકર સાથે લેવાથી કફ, દમ તથા ક્ષય મટે છે. ૫૯-વઘ પ્રભાશંકર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ
ગેરખમુંડી (બેથડે) બાળી રાખ કરવી, ઝેઝેટાને (અઘેડ) બાળી રાખ કરવી અને તેની બરાબર ખેરાલ મેળવી તેમાંથી ૧
For Private and Personal Use Only