________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુચિ, ઉલટી અને તુષારોગ
છે. આથી ભ્રાજકપિત્ત ઉદાનવાયુના હીનયોગને લીધે મુખની આ કૃતિ લાલ બનાવે છે, એટલે મેં તથા આંખ પર લેહી ચઢી આવે છે. શરીરના સાંધાઓને દઢ કરનાર સંલેષણ કફને મિથ્યાચોગ થવાથી શરીર ધ્રુજે છે, અવલંબન કફને વાયુ સાથે મિથ્યાગ થવાથી છાતી ગભરાય છે અને હૃદયમાં તથા માથામાં રહેલા સનેહન કફને મિયાગ થવાથી તમે ગુણની વૃદ્ધિ થઈ માથામાં ચક્કર આવે છે અને આંખે અંધારાં આવે છે. રસ કફને મિથ્યાગ થવાથી મુખમાંથી ચૂંક ઊડે છે તથા લાળ ગળે છે. એકંદરે કોધથી પિત્તને અતિગ થાય છે અને કફને મિથ્યાગ થાય છે એટલે વાયુને હીનો થાય છે, તેથી શરીરની કાંતિ, બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞાને નાશ થાય છે. આથી તે માણસ શુભાશુભ વિચાર કરી નહિ શકવાથી મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. કોઠામાં રહેલું પાચકપિત્ત સાધકપિત્ત સાથે મળી ગયેલું હોવાથી કલેદન કફનો અતિગ થાય છે, જેથી અગ્નિ મંદ થઈ તેને અરુચિ ઉત્પન્ન થાય છે. એવી રીતે ચાર પ્રકારની અરુચિ માનસિક વિકારથી થતી હોવાથી, જ્યાં સુધી મનના જે જે કારણથી તે ઉત્પન્ન થયેલી હોય તે તે કારણેને પ્રતિરોધ કરવામાં નહિ આવે ત્યાં સુધી તે મટતી નથી. પરંતુ ઘણી વાર પિત્તને દગ્ધ કરી યકૃતમાં તેને સુકાવી પિત્તાશયમાં પથરીનું રૂપ ધારણ કરે છે અને જે વસ્તુ પિતાને ગમતી નથી, એવી વસ્તુને જેવાથી અથવા જે ગંધ અણગમતી હોય તેની ગંધ લેવાથી જે અરુચિ ઉત્પન્ન થાય છે તે એગ્ય ઉપચાર કરવાથી મટી શકે છે. અર્થાત્ માનસિક વિચારથી થયેલી અરુચિ કષ્ટસાધ્ય અથવા અસાધ્ય નીવડે છે અને બીજી સાધ્ય છે.
ઊલટી (છર્દિ) રાગ-અત્યંત દ્રવરૂપ ભેજનેથી, અત્યંત સિનગ્ધ ભજનથી, ખારા ભેજનથી સમય વગરના ભેજનથી,
For Private and Personal Use Only