________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપ
શ્રીઆર્વે
નિષધમાળા-ભાગ ૨ જો
અત્યંત ભાજનથી, અહિતકર ભાજનથી, આમથી, ભયથી, ઉદ્વેગથી, અજીણુ થી, કૃમિથી, ગભ રહેવાથી, બહુજ ઉતાવળુ જમવાથી, દુષ્ટ થયેલા વાયુ, પિત્ત અને કફથી, દુષ્ટ થયેલા ત્રણે દાષાથી અને ગ્લાનિ પમાડનાર સગામા પદાર્થોના દર્શન, શ્રવણુ સ્પર્શન તથા ભક્ષણ કરવાથી, જન્મેલુ' અન્ન ખળાત્કારથી પાછુ ઊછળતાં પાંચ પ્રકારની ઊલટીઓ થાય છે. જેમાં વાયુથી, પિત્ત થી, કથી, ત્રિદોષથી, કૃમિથી અને ગર્ભ રહેવાથી તથા સુગામણા પદાર્થોથી, થયેલી ઊલટીને આગ ંતુક ઊલટીમાં ગણેલી છે.
જે ઊલટીમાં અજીણુ થી અપાનવાયુના અતિયાગ થઈ સમાનવાયુના અતિયાગ કરી, પાનવાયુમાં મળી પાચકપિત્તના તથા સાધકત્તિના હીનયોગ થાય છે, જેથી કલેદન કકું તથા અવલ”અન કના મિથ્યાયેાગ થાય છે; એટલે જે પદાર્થોનું ભક્ષણ કરવામાં આવ્યુ હોય તેને અપાનવાયુ કે।ઠામાંથી પાછા ખે'ચી લાવી મુખવાટે બહાર ફેંકી દે છે. સાધકપિત્તના હીનચેાગ થવાથી છાતી તથા પડખામાં પીડા થાય છે. રસન કના તથા સ્નેહુગ કફના મિથ્યાયેાગ થવાથી મેઢુ સુકાય છે તથા માથામાં પીડા થાય છે. અવલંબન કના મિથ્યાયેાગ થવાથી ઉધરસ આવે છે અને સ્વર એસી જાય છે. ભ્રાજકપિત્તના હીનયાગથી અને વ્યાનવાયુના અતિચેાગથી અંગામાં સેાયા ભેાંકાતી હૈાય એવી પીડા થાય છે, અર્થાત્ એકંદર વાયુના અતિયેાગ, પિત્તના હીનયાગ અને કફના મિથ્યાયાગ થવાથી રંગી ફીણવાળું, તૂટેલું, કાળું, પાતળું, તૂરું પણ થોડું વમન કષ્ટથી તથા ઘણા જોરથી માંડ માંડ કરે છે તેને વાયુની ઊલટી કહેવામાં આવે છે.
જે રાગી પિત્તને કેપાવનારા પદાર્થોનું ભક્ષણ કરે છે તથા તેવા પદાર્થોને જુએ છે તેથી તેના પાચકપિત્તમાં અતિયેગ થાય છે અને સમાનવાયુના હીનચેગ થઇ ક્લેઇન કર્, અવલ’બન
For Private and Personal Use Only