________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૯. સૂંઠ, મરી, પીપર અને પીપરીમૂળ, ગેામૂત્રમાં પીવાથી કથી કઠે બેઠા હોય તે મટે છે.
૧૦. આંમળાં, મધ તથા ઘી મેળવી ખાવાથી સ્વરભ'ગ મટે છે. ૧૧. બહેડાછાલ, લી’ડીપીપર, સિંધવ અને જાઇનાં પાન, એનુ ચૂણ' માળી છાશમાં પાવાથી સ્વરભ’ગ મટે છે.
૧૨. ભાંયરીગણીના દેાડવા, મરી, દેવદાર, ઇંદ્રજવ, સૂંઠ, હળદર અને દારૂ હળદર એના કવાથ પીવાથી પણ કફથી સ્વરલગ થયેા હાય તા મટે છે.
૧૩. બ્રાહ્મી, વજ, હરડે, ગળા, અધેડા, ખેરસાલ, એ સવ સમભાગે લઇ, નાગરવેલનાં પાનના રસમાં ગેાળી વાળી ખાવાથી સ્વરભંગ મટે છે.
૧૪. આંબાને માર અને ખાંડ અને મેળવી ખાવાથી સ્વરભગ મટે છે.
૧૫. ગરમ પાંણીમાં ખાંડ મેળવી પાવી અગર ચણાઠીનાં પાન માંમાં રાખી રસ ગળવાથી સ્વરભંગ મટે છે. અથવા જેઠીમધના શીરા મેાંમાં રાખી રસ ચૂસવાથી પણ સ્વરભંગ મટે છે. કાઈ કેાઇ વાર એવા દરદી આવવાથી અજમાવી જોયેલા છે. વાત, પિત્ત, કફૅ, સન્નિપાત, ધાતુક્ષય અને ક્ષયરાગથી એ પ્રમાણે છ પ્રકારના સ્વરભંગ થાય છે. તે તપાસી અનુકૂળ ઉપાય લેવા, જેથી ફાયદા થાય છે.
૬૧-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત
અજમાની ગેાળપાપડી ખવડાવવાથી હેડકી બંધ થાય છે. ૬૨-વૈધ અંબાલાલ શ’કરજી-વાગડ
૧. હેડકી માટે:-કાકડાશિંગીનું ચૂર્ણ મધ સાથે એત્રણ વખત ચટાડવાથી હેડકી બંધ થઇ જાય છે.
For Private and Personal Use Only