________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२- अरुचि, ऊलटी अने तृपारोग
અરુચિઃ-નિદાનશાસ્ત્રમાં વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદેશષથી, શેકથી, ભયથી, અતિ લેાભથી અને અતિ ક્રોધથી અરુચિરાગ ઉત્પન્ન થાય છે એમ લખેલુ છે. પેાતાને મનમાં કટાળે! ઊપજે અથવા દેખીને કમકમાટી ઊપજે એવું રૂપ, એવી ગ’ધ અને એવા ખાનપાનના પદાર્થીથી અરુચિ ઉત્પન્ન થાય છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં શાકથી,લેાભથી તથા ભયથી વાયુ ઉત્પન્ન થાય છે અને ક્રોધથી પિત્ત ઉત્પન્ન થાય છે અને એક મળવાથી ત્રિદ્વેષ ઉત્પન્ન થાય છે. એટલે ચાર પ્રકારના માનસિક કારણથી ચાર પ્રકારની દોષવાળી અરુચિ ગણવી એ વધારે વાસ્તવિક લાગે છે. અણગમતી વસ્તુ જોવાથી જે કટાળા ઊપજે તેના સમાસ ક્રોધમાં થઈ શકે છે. કારણ કે મનને ગમે નહિ એવી વાત ઉપર ક્રોધજ ઉત્પન્ન થાય છે; માટે અરુચિરાગ ચાર પ્રકારના ગણ્ણા કે આઠ પ્રકારના ગણા, એ બેઉ સરખુ’ છે.
કોઇ પણ કારણથી શેાક ઉત્પન્ન થાય છે, એટલે મગજમાં રહેલા સ્નેહુગ ક અને હૃદયમાં રહેલા અવલંબન કક્ તથા ગળામાં રહેલા રસના કફના અતિયાગ થવાથી વાયુમાં હીનયાગ થાય છે અને પાંચ પ્રકારનાં પિત્તમાં મિથ્યાયેાગ થાય છે; તેથી શેાકમાં આંખમાંથી પાણી પડે છે. નાકમાંથી ફ્ ટપકે છે અને મુખમાંથી લાળ પડે છે. આથી હૃદયમાં રહેલા સાધકપિત્તની સાથે પાનવાયુના મિથ્યાયેાગ થવાથી હ્રદય સુસ્ત બની જાય છે અને કાઠામાં રહેલા પાચપિત્તમાં સમાનવાયુના મિથ્યાયેાગ થવાથી કલેદન કના અતિયેાગ થાય છે.આથી પેટમાં ભૂખ લાગતી નથી એટલે મુખમાં સ્વાદ વિના કશું' ભાવતુ' નથી. જે મનુષ્યને કઈ ૪૬
For Private and Personal Use Only