________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૪ ઉપર અજમાયશ કરેલી છે અને તેથી જનહિતાર્થે જાહેરમાં મૂકી છે.
પ૩-વૈદ્ય ભવાનીશંકર ગેવિંદજી-સુરત ૧. બહેડાંની મીજ ટાંક ૫, જવખાર ટાંક ૫, રસાલ ટાંક ૫, ભેંયરીંગણીનાં બીજ ટાંક ૫ અને સિંધવ ટાંક ૩ એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં ઘૂંટી વટાણુ જેવડો ગળી વાળવી. તે ગેળી અગ્નિબળ જોઈ મધ સાથે આપવાથી શ્વાસ તથા ખાંસી મટી જાય છે. આ પ્રગમાં રીંગણુનાં બીજ શેકીને લેવાં.
પ૪-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત–સુરત
ગળ શેર છે અને તમાકુ શેર છે બેને વાટી સંપુટ કરે. તેની વચમાં કોડિયા લબાનને શેરવાને એક કટકે મૂકી, કપડમટ્ટી કરી બશેર અડાયાંને તાપ આપ. ટાઢ પડે ત્યારે લેબાન કાઢી લેવું. તેમાંથી એક વાત ખવાડી ઉપર ચૂરમું ખવાડવું. આથી દમ તથા અમૂંઝણ બેસી જાય છે.
પપ-વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકોટ દમને માટે –સાબરશિંગાની ભસ્મ, ટકણ કુલાવેલે, મેરપિચ્છની ભસ્મ, અધેડાને ક્ષાર, ભેંયરીંગણી એ સર્વને બારીક વાટી દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી કફ છૂટો પડી દમ મટે છે.
પદ-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર
૧. શુદ્ધ હિંગળક, લવિંગ તથા જાયફળનું સમભાગે ચૂર્ણ કરી એક વાલ મધ સાથે આપવાથી શ્વાસ, કાસ અને કફ મટે છે.
૨. ધંતૂરાના કાચા ડીંડવામાં માય તેટલાં લવિંગ ભરી ઉપર આટે ચડાવી બાફવા. બફાય એટલે આટે કાઢી નાખી સૂકવી, તેમાં અજમે તેલા ૨, લીંડીપીપર તોલે ૧ અને અફીણ બે આનીભાર મેળવી ગેળમાં ગળી વાળી બે વખત મોંમાં રાખી રસ ગળ
૨૧
For Private and Personal Use Only