________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૩૦
વેલનાં પાન ૫૦ ઉપર રસકપૂર ચોપડવું અને ૫૦ પાન ઉપર બરાસકપૂર ચેપડવું. તે સર્વ પાનને સૂકવી એકઠાં કરી એક ઝૂડી બાંધવી. પછી એક માટીના વાસણમાં પાણી શેર ૮ મૂકી તેમાં પેલા પાનની થેકડી નાખી ચૂલે ચડાવી અગ્નિ આપી, જ્યારે એક શેર પાણી રહે ત્યારે ઉતારી પાનની થોકડીને હાથે ચાળી, પાણી ગાળીને શીશી ભરી મૂકવી. જ્યારે વિદેષ અથવા સન્નિપાતમાં શ્વાસ થાય, ત્યારે ઉપલી દવામાંથી બેથી અઢી રૂપિયાભાર પાણી મધ નાખી પીવાથી એકદમ ફાયદે થાય છે. અર્થાત દમ તથા શ્વાસ બેસી જાય છે.
પ-વૈદ્ય મગનલાલ રણછોડદાસ-ધંધુકા ૧. હિંગળક તેલ ૧, આકડાનાં રવૈયાં છાંયે સૂકવેલાં તેલા ૩, લવિંગ તોલો ૧, પીપર તેલે ૧ એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી તેમાં અઘેડાને બાર તેલે ૧, અફીણ લે છે અને ખસખસ તેલ વા એ સર્વને ખરલમાં ખૂબ ઝીણું વાટવું. આઠ પહેર ખરલ કર્યા પછી તેની મગ મગ જેવડી ગોળી કરવી. પછી તે ગેળીમાંથી હાંકણવાળા રોગીને પાનની સાથે બે થી ચાર ગળી અને કફ છૂટો પાડે છે તે આદુના રસમાં આપવી. શ્વાસ હોય તે સેંયરીંગણના રસમાં જરા મધ મેળવીને આપવી. ઊલટીમાં તુલસીનાં પાનના રસમાં આપવી. જુદા જુદા રોગ પર અનુપાન સાથે આપવાથી ઘણાજ રોગને મટાડે છે.
પર-ડોક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. જાવંત્રી, જાયફળ, બદામને મગજ, સુખડ, એલચી, લવિંગ કાળા તલ, પિસ્તા, અકલગરે, અમે તથા કેડિયે લેબાન એ સર્વ સમભાગે લઈ એકત્ર કરી ખાંડીને પાતાલયંત્રે તેલ કાઢવું. તેને એક શીશીમાં ભરી રાખવું. તેમાંથી બેત્રણ ટીપાં પાન ઉપર
For Private and Personal Use Only