________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
મટ્ટી કરી ગજપુટને અગ્નિ આપ. બાદ સ્વાંગશીત થયે કાઢી ઉપર જે પાપડી વળેલી હોય તેને સાચવીને ઉખેડી લઈ ફરીથી તે કાચા રહી ગયેલા પૈસાને ગળજીભીના લૂગદામાં ગજપુટ દે, એ પ્રમાણે દશ પુટમાં ભસ્મ થાય છે. પિપડીઓ ઉખડી ઊખડી ભસ્મ થાય છે. તે પિડીઓને ફરીથી એક વખત ગળજીભીમાં ગજપુટ આપવાથી તામ્રભસ્મ તૈયાર થાય છે. આ ભસ્મ એક
ખાપૂર મધ તથા આદુના રસમાં આપવાથી ગમે તે કફ હોય તેને બેસાડી આરામ કરે છે.
પ–વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. ચલમમાં પીવાની દવા-કાળા ધંતૂરાનાં ડાંખળાં, કાળિયા સરસડાની શિંગે બીજસહિત, હરડે અને હળદર આ ચારે રકમને જુદી જુદી ખાંડી બીડી બનાવી અથવા ચલમમાં મૂકી પીવાથી શ્વાસ બેસી જાય છે.
૨, સારે કેડિ લેબાન તેલા ૨૦, શુદ્ધ વછનાગ તેલા ૨, જાવંત્રી લા રા, ધંતૂરાનાં બીજ તેલા રા, લવિંગતેલા રા, પાનની જડ તેલા રા, જેઠીમધ તેલા રા તેને વાટી ઠામમાં નાખી પાતાલમંત્ર અર્ક કાઢો. તે અક પાન ઉપર પડી ખવાડવાથી દમ તથા શ્વાસ રોગ મટી જાય છે.
૩. હિંગળક રા તેલા, પીપર રાા તેલા, કલાઈભસ્મ છે તે અને કેસર છે તે તેને વાટી નાગરવેલનાં પાનમાં ચાર દિવસ ખલ કરી, મગ જેવડી ગોળી વાળી ખવાડવાથી દમઉધરસ જૂનાં હોય તે પણ મટી જાય છે.
૪. રસકપૂર તોલે ના, બરાસકપૂર તેલ ૧ અને નાગરવેલનાં પાન ૧૦૦ લાવવાં. પછી રસકપૂરને પાણીમાં વાટી જુદુ રાખવું. બરાસકપૂરને પાણીમાં વાટી જુદું રાખવું. પછી નાગર
For Private and Personal Use Only