________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભગ ૬૩૭
૪૫-વૈદ્ય પ્રાણલાલ ઢાલતરામ-કપડવણજ
નાગવલ્લભ રસઃ(નિઘ’ટુ રત્નાકર) આપવાથી શ્વાસમાં ઘણા સારા ફાયદો કરે છે. વમન વિરેચન કરાવ્યા પછી શૃંગભસ્મ તથા સેામલભસ્મના ઉપયેગ આદુના રસ સાથે કરવા, પાછળથી હાથલાથારીના રસમાં અભ્રકભસ્મ તથા રસસિંદૂર આપવાથી ઘણા ફાયદા જણાયા છે.
૪૬-માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ ક્રમ એકદમ ઊપડ્યો હોય તા ધતૂરાનાં ફૂલની બીડી પીવાથી જીસ્સા જલદી બેસી જાય છે.
૪૭ વૈદ્ય ન દલાલ મારારજી-ક‘થારિયા
અબ્રફભસ્મઃ-હાથિયા થારનાં લાલ ડીડવાં લઇ તેના રસ કાઢી તેમાં માટલાના ગાળ સમાન ભાગે મેળવી, તેની અંદર દશ કલાક અભ્રક ભીજવી રાખી ગજપુટ આપવે, એવી રીતે દ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ આપવાથી ક્રમ ઉપર ઘણુ’જ ઉત્તમ કામ કરે છે.
૪૮-વૈદ્ય ચૂનીલાલ હરગોવિંદ–કઠાર
સામલની ભસ્મઃ-સામલ તાલા ૧ અનેસ' ચળ તાલા ૪, અને ઝીણાં વાટી, સાનેરી કેળુ' છૂંદી તેમાં મેળવી એક કુલડીમાં ભરી કપડટ્ટી કરી પાંચ શેર છાણાંના અગ્નિમાં પકાવી, વાલ તાનું પડીકું મધમાં અથવા પ્રકૃતિ જોઈ બુદ્ધિપૂર્વક અનુપાન સાથે આપવાથી ક્રમ તથા ખાંસીને મટાડે છે, અનુભવસિદ્ધ છે. ૪૯ વૈદ્ય પ્રભાશ’કર વૃ་દાવનદાસ-ધંધુકા તામ્રભસ્મઃ-રાણીછાપના પૈસા લઈ તેને શુદ્ધ કરી ગળજીભીનાં પાન વાટી તેના લગા બનાવી તેમાં પૈસા મૂકી કપડ
For Private and Personal Use Only