________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, ધાસ અને સ્વરભંગ ૬૨૦.
ઘીમાં સાંતળી મેંમાં રાખવાથી ઉધરસ મટે છે; મેં સ્વાદિષ્ટ કરે છે.
૨. ફુલાવેલી ફટકડી તથા સંરો સમભાગે લઈ વાટી તેમાં જરા નાગેરૂ મેળવી વાલ ૦ થી સુધી મધમાં દિવસમાં ત્રણ વાર ચાટવાથી ઉઘરસ પાકે છે અને કફ છૂટે પડી નીકળી જાય છે. ઉધરસને જલદી મટાડે છે. એ દવા કમળાના દરદીને એક ખાટુ લીંબુ ચીરી તેમાં વાલ ૧ થી ૧ ભૂકે નાખી સળીથી દબાવીને દેવતા ઉપર મૂકી, જ્યારે ગરમ થાય ત્યારે તેને નિાવી તેમાંથી રસ કાઢી પાઈ દે. એ પ્રમાણે કરવાથી કમળ અવશ્ય મટી જાય છે. પથ્ય ઘી અને તેલ ન ખાવાં, દૂધભાત ખાવાં.
૨૯-ડૉકટર પ્રભાકરે કૃષ્ણ પં–મુંબઈ કનકધૃતર-ધંતૂરાનાં બીનું ચૂર્ણ તેલ એક અને ભેંસનું દૂધ પાંચ શેર મિશ્ર કરી, મેળવી તેનું ઘી બનાવવું. આ થિી દમ તથા હાંફેણમાં બહુજ સારે ફાયદો કરે છે. દિવસમાં ચાર વખત નાગરવેલના પાનમાં આ ઘી એક ચઠીભાર લગાડી ચાવી જવું. દરેક વખતે તેના ઉપર તજના ચૂર્ણની બે આનીભારની ફાકી મારવી. પરેજી-કેપ, તેલ, શિંગ, ચેખા, બટેટા અને ખાંડ વર્ષે કરવી. ખડીસાકર અથવા ગોળને ઉપગ કરે.
૩૦–ડકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. દ્રાક્ષ તેલે એક, સાકર તેલે એક અને મધ તેલે એક એ સર્વેને એકત્ર કરી ચાટવાથી પિત્તની ખાંસી મટે છે.
૨. ખરેટીની જડની છાલ તથા નાની ભેંયરીંગણુની છાલ, મેટી ભેંયરીંગણુની છાલ, અરડૂસાની છાલ અને દ્રાક્ષ એ દરેક ચાર ચાર માસા લઈ દ્રાક્ષ સિવાયની તમામ વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં દ્રાક્ષ મેળવી તેલા ૩ર પાણીમાં ઉકાળી ચતુથાંશ પાણી અવશેષ રાખી ઉતારી લૂગડાથી ગાળી ઠંડું પાડી પીવાથી પિત્તની ખાંસી મટે છે,
For Private and Personal Use Only