________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
શ્રીઆયુર્વેદ નિશધમાળા-ભાગ ૨ જો
વાલ નાખી, પાનના રસમાં ગાળી વટાણા જેવડી કરવી અને તેને પાનની બીડીમાં રસ ચૂસવા આપવી. દિવસમાં ત્રણ વખત આપવી અથવા મધમાં મેળવી ચટાડવી. આથી શ્વાસ દમ, ખાંસી, ક્ષય, મંદાગ્નિ, અજીણુ, અરુચિ મટશે તેમજ સવારસાંજ એકેક ગેાળી ખાઈ ઉપર ગાયનું દૂધ શેર ના પીવાથી મળ વધે છે, પૌષ્ટિક છે અને વાજીકર છે.
ખાંસી તથા ઉગ્ર શ્વાસ માટે:-પીપર, કાયફળ, કાકડાશિંગ, લવિંગ, ખેરસાલ, જેઠીમધ એ એકેક તાલા તથા મરી તાલેા ના, જાયફળ તાલા ના એ દરેકને વસ્ત્રગાળ કરી એકથી એ વાલ મધ સાથે લેવાથી ખાંસી, ઉગ્ર શ્વાસ તથા ક્ષય મટે છે. ૨૫–અમદાવાદના એક વૈદ્યરાજ
ચીનાઇ સાકરના કાંકરા તથા એ મરી માંમાં રાખવાથી સૂકી ખાંસી મટે છે.
૨૬-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્રી-ભુલાવડી સાબરશિ’ગાની ભસ્મઃ-સાબરશિ ંગાના કકડા કરી દિવે લના ભરેલા વાસણમાં આઠ દિવસ રહેવા દઈ, પછી કાઢી દશ શેર છાણાંના અગ્નિમાં તેની ભસ્મ બનાવવી. પછી તેને ખારીક વાટી એક વાલ મધ-પીપર સાથે ચાટવાથી ઉધરસ, દમ અને અશક્તિ વગેરે મટે છે.
૨૭–વૈદ્ય ભેાળાનાથ નમઁદાશ કર સ્મા–સુરત
દાંતના વહેર ખાળેલા, હળદર, આકડાનાં ફૂલ, વડાગરું મીઠુ' એ સવ' સરખે ભાગે લઈ ખાંડી વાલ ૨ થી ૪ મધમાં અથવા પાણીમાં આપવાથી ઉધરસ વગેરે મટે છે. ૨૮-વૈદ્ય નાશ’કર હરગોવિંદ અધ્વર્યુ -ખરડાલી ૧. ભેાંયરી’ગણીના ડીંડવાનાં બિયાં કાઢતાં વધેલાં છેડાંને
For Private and Personal Use Only