________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
...
......
.
૩. સૂકાં આમળાંનું ચૂર્ણ બે રતીભાર તથા દ્રાક્ષ ૩ માસા, હરડે તથા અજમેદ માસા ૬, એ સર્વને વસ્ત્રગાળ કરી છ માસા મધમાં ચાટવાથી પિત્તની ખાંસી મટે છે.
૪. બેઠી ભેંયરીંગણીના ફળને ભૂકો બે માસા, બિજોરોને ગરબે માસા, પીપર બે માસા અને દ્રાક્ષ ચાર માસા, એ સર્વેને ખાંડી વસ્ત્રગાળ કરી, દ્રાક્ષના ઠળિયા કાઢી તેમાં મેળવી બબ્બે વાલ ખાવાથી પિત્તની ખાંસી મટે છે.
૫. ઉધરસ ઉપર ભેંયરીંગણીનાં બીજ પાવલીભાર, હરડે ૧ ભાર, લવિંગ એક ભાર, કાળાં મરી એક ભાર, જૂને ગેળ પાંચ ભાર, આકડાનાં ફૂલ એક ભાર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી આદુના રસમાં ખલ કરીને ચણીબોર જેવડી ગોળી કરી, રાત્રે સૂતી વખતે મેંમાં રાખી તેને રસ ગળવાથી ખાંસી તથા શ્વાસ મટે છે.
૩૧-વૈદ્ય બાલાશંકર પ્રભાશંકરનાંદોદ ખાંસી માટે-વજ તેલ ૧ અને જેઠીમધ તોલે ૧, વાટી ચૂર્ણ કરી મધમાં ચાટવાથી બેત્રણ દિવસમાં ખાંસી મટી જાય છે.
કર-વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ-કઠોર ગરમીની ખાંસી - ગરમીની ખાંસી હોય તે કંજેટાને ક્ષાર ઘી-સાકરમાં આપવાથી અવશ્ય મટે છે. ૩૩-વૈદ્ય પુરુષોત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ
ખાંસીની દવાદ-જેઠીમધ, વરિયાળી અને એલચીદાણું એ દરેક સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી, તે ચૂર્ણને વજનથી નીમે ભાગે સાકર મેળવી અરડૂસીનાં પાનને રસ નાખી ખલ કરી મગ જેવડી ગોળી બનાવી મેંમાં રાખી બબ્બે ચારચાર ગાળીને રસ
For Private and Personal Use Only