________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભગ ૬૦૦
-
-
-
-
-
તેલા અને સરસિયું તેલ બત્રીશ તેલા મેળવી ઉકાળામાં નાખી ઊકળતાં ઊકળતાં જ્યારે માવા જે થાય, ત્યારે તેને ટાઢે પાડી, મધ બત્રીશ તેલ, વાંસકપૂર સેળ તેલ અને પીપર સેળ તેલાનું ચૂર્ણ કરી, તે અવલેહમાં મેળવી કાચની બરણીમાં ભરી રાખો.
દ્રાક્ષાસવ -કાળી દ્રાક્ષ શેર દશ તથા ધાવડીનાં કુલ શેર વિશ અને ગોળ શેર વશ એ ત્રણેને બાર મણ પાણીમાં પલાળવાં. પછી દ્રાક્ષ ફૂલી જશે તેને હાથેથી ચાળી નાખવી. એ પછી એને ચૂલા પર મૂકી ઉકાળવું. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે, ત્યારે કપડાથી ગાળી તેમાં વાવડિંગ, ત્રાયમાણ, પીપર, તજ, એલચી, તમાલપત્ર, નાગકેશર અને કાળાં મરી એ પ્રત્યેકનું આઠ આઠ તેલા ચૂર્ણ મેળવી તે ઉકાળાને ફરી ચૂલે ચડાવી બે ઊભરા આવે એટલે ઉકાળી, ટાઢે પડ્યા પછી કાચની પેચવાળી બર
એમાં ભરી તે બરણીઓને તડકે તથા ઝાકળે રહેવા દેવી. દોઢ મહિને થયા પછી દ્રાક્ષાસવ તૈયાર થશે. એ દ્રાક્ષાસવમાં દર મહિને ફૂગ વળી બરણીનાં મોઢાં ઉપર જાઓ પિપડે બંધાશે, તે ફૂગને પપડે કાઢી નાખતા જ, એ ફૂગના પોપડાથી આસવ બગડી ગયા છે એમ માનવું નહિ, પણ જેમ જેમ વખત જશે તેમ તેમ તે આસવ ખટમધુરે થતો જશે. શાસ્ત્રકારે છે કે દોઢ માસ પછી આસવ પીવાની રજા આપી છે, પરંતુ ખરેખર પીવા લાયક તે જ્યારે ફૂગ આવતી બંધ થાય ત્યારે જ થાય છે. એટલે બાર માસ પછી એનાં ગુણ અને બળ વધે છે. તે પછી જેમ જેમ તે જૂને થતું જાય છે, તેમ તેમ ગુણ વધતું જાય છે. પણ કેટલીક વાર એવું બને છે કે, તેને માટે તથા ગળે રસ બદલાઈને પાણી જે મળે સ્વાદ બની જાય છે. તે વખતે તેને ફેંકી દેવા સિવાય બીજો ઇલાજ નથી. આ દ્રાક્ષાસવ ક્ષયવાળા રેગીને તવાઈ ગયેલી અવસ્થામાં ઘણું સરસ ગુણ કરે છે અને
આ, ૨૦
For Private and Personal Use Only