________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
શરીરમાં લાહીના વધારા કરે છે; પણ શ્વાસના રોગીને આપ વાથી તેના શ્વાસ વધી જાય છે, તેથી શ્વાસના રાગીને આપવા નહિ,
મધુયષ્ટિ ગુટિકા:-એલચી તાલા ચાર, લિવ’ગ તાલા ચાર, બહેડાંની છાલ તાલા ચાર, વરિયાળી તાલા ચાર, ચાખ્ખા કાથા તેાલા ચાર, કાળાં મરી તાલા ચાર, જેઠીમધ તેાલા ચાર, જેડીમધના શીરા તાલા સેાળ અને ઇમિટનાં ફૂલ તાલે એક, એ સવ'ને વાટી વસ્ત્રગાળ કરી ઇલમિટનાં ફૂલ નાખી, પાણી સાથે વાટી વટાણા જેવડી ગાળીઓ વાળી છાંયે સૂકવી રાખી મૂકવી, એ ગાળી મેામાં રાખી રસ ગળવાથી ગળાને સુંવાળુ` રાખી ઉધરસને બેસાડે છે.
એલાઃ-કાચ એળિયા તાલા ચાર લઇતેમાં ગોળ મેળવી વટાણા જેવડી ગાળી વાળવી. આ ગાળી વાળતાં એટલી સ’ભાળ રાખવાની છે કે, ગાળ વધતા પડશે તે ગેાળી ઢીલી થઇ પાછે લાચા મની જશે, માટે પ્રથમ એક તાલા ગોળ લઈ તેને છૂટવા અને તેમાં થોડા થોડા એળિયે મેળવી ગોળી વળે એવું કઠણ થાય એટલે ગાળી વાળી તે ઉપર રૂપાના વરખ ચડાવી દેવા, એ ગાળીમાંથી એ ગેાળી પાણી સાથે ગળી, તેના ઉપર ચાર તાલા ઘી ગરમ કરીને પીવુ’. ઘી પીધા પછી તરત પાણી પીવુ નહિ, પણ અર્ધા કલાક પછી પાણી પીવામાં હરકત નથી. છતાં પાણી પીવાની જરૂર જણાય તા કાઇ પણ પદાર્થ ખાઇને પછી પાણી પીવુ'. આ ગાળી દિવસમાં બે વાર અમ્બે આપવી અને રોગીને તેલ, મરચુ' તથા ખટાશ બંધ કરાવવાં, તેમજ ઘીવાળે! ખારાક આપવાથી દમ, હાંકું અને શ્વાસને બેસાડે છે.
નાગબંધઃ હિંગળાક, વછનાગ, અકલગરી, તજ અને મરી એને સમભાગે લઇ હિગળાકને પ્રથમ વાટી ખાકીનાં વસાણાં વસ્ર ગાળ કરી હિ’ગળેાકમાં મેળવતા જવુ' અને છૂટતા જવું. ખરાઅર રાતા રંગનું' ચૂર્ણ' થાય એટલે મધ મેળવી વટાણા જેવડી
For Private and Personal Use Only