________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરક્ષિત, કાસ, હિાં, શ્વાસ અને સ્વરભંગ ૬૫
ફેડી, શીશીને મધ્યભાગમાં તથા ગળામાં ચોંટેલે અરુણ રંગને રસસિંદૂર કાઢી લઈ તેને ત્રણ દિવસ ખરલમાં કેરે વાટી, કાચની શીશીમાં ભરી મૂકો.
દરદમ –એક શેર હિંગળક લાવી તેને ખરલમાં વાટી લી. બુના રસને એક પટ દઈ, વાટતાં વાટતાં સૂકવી નાખી જે ભૂકો તૈયાર થાય તેને શીશીમાં ભરી રાખવે.
કણચૂ-કાશે હિંગળક શેર તો લઈને ત્રણ દિવસ લગી ખરલમાં ઘૂટી પછી પીપર શેર ૧ લાવી ખાંડી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, હિંગળકવાળા ખલમાં હિંગળકમાં થોડું થોડું મેળવતા જઈ ઘૂંટતા જવું. જ્યારે તમામ પીપર હિંગળક સાથે મળી જાય ત્યારે તેને શીશીમાં ભરી લેવું
વાસાદિ ચૂર્ણ - અરડૂસાનાં પાતશ શેર પાંચ લાવી, તેની નસે તથા ડાંખળાં દૂર કરી, એક તપેલામાં ભરી, તેના ઉપર પંદર શેર પાણી રેડી ચૂલે ચડાવવું. ચૂલે ચડાવ્યા પછી તેમાં સિંધવ શેર ૦૧, સંચળ શેર વા, ખડિયાપાર શેર બ, જવખાર શેર , બંગડીખાર શેર , સૂરોખાર શેર ૦૧ તથા પાપડખાર શેર નું ચૂર્ણ કરીને નાખવું અને ઊકળતું પાણી તમામ બળી જાય પણ અરડૂસાનાં પાતરાં દાઝે નહિ તેમ પાણી રહી જાય નહિ એવી રીતે તમામ પાણ બાળી મૂકી, પછી તે બાફેલા પાલાને તડકે સૂકવી, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું. આ વાસાદિ ચૂર્ણ શિયાળામાં કે ઊનાળામાં બનાવવું. વળતપાણી થયા પછી બનાવશે તે ક્ષાર પીગળી જશે અથવા શીશીને બૂચ બરાબર નહિ મારે તે ચોમાસાની હવાથી ક્ષાર પીગળી જશે, એટલે એ ઔષધ ફેંકી દેવું પડશે.
શંખભસ્મ-શંખ શેર પાંચ લાવી તેના કટકા કરી ઠીબા
For Private and Personal Use Only