________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૪
બોયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૨. ક્ષયના સેવા માટે નિસેતર, પીપર અને ગરમાળાને ગાળ ક્ષયના દરદીને ઘી, સાકર તથા મધમાં આપવાથી આવેલા સજા મટી જાય છે.
૩. યકેસરી રસ-મરી, પીપર, ફુલાવેલી ફટકડી અને નવસાર એ દરેક બે બે તોલા તથા વછનાગ એક તોલે મેળવી બારીક વાટી એક રતીપૂર સાકરમાં આપવાથી ક્ષય, ઉધરસ, લેમ, શરદી, બાળકનું ઉટાંટિયું વગેરે મટે છે.
૬-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. ક્ષમા –કાંચનભમ ભેષજ્ય નાવલિના પાઠ પ્રમાણે આપવાથી રાજયમાં મટે છે.
૨. રાજ્યમા માટે –ગાર અબ્રકનો પ્રયોગ પણ સાધારણ રીતે ફાયદો કરે છે.
ઉ—વૈદા નંદરામ પ્રાગજી--નાગેશ્રી ખજુરાદિ ધૃતર-ખજૂર, દ્રાક્ષ, જેઠીમધ, ફાલસા, પીપર, બેરડીનાં પાનનો કલક અને સિંધવ એનું વ્રત સિદ્ધ કરી આપવાથી સ્વરભેદ, ઉધરસ, શ્વાસ અને જવરમાં સારું કામ કરે છે.
-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ બાવળા ક્ષય માટે –ગળસવ તોલે છા, પીપર બે વાલ, સુવર્ણમાક્ષિક ભસ્મ એક વાલ, પ્રવાલભસ્મ બે રતીભાર, મધ તેલ ૧ અને ઘી તેલ ના મેળવી, દરટકે આ ચાટણ ઉપર પ્રમાણેના વજને લેવાથી રાજરોગ, જીર્ણજવર, શરીરની ઉષ્ણતા, ઉધરસ, શ્વાસ તથા ધાતુની ક્ષીણતાને મટાડે છે. ઘણુજ ઉત્તમ છે.
ર
For Private and Personal Use Only