________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૨. ચતુર્મુખ રસ-પારે, ગંધક, લેહભસ્મ અને અભ્રકભસ્મ, એ પ્રત્યેક ચાર તોલા તથા સુવર્ણ ભસ્મ એક તેલ લઈ, ખરલમાં ખૂબ બારીક વાટી, કુંવારના રસની ભાવના આપી, ગોળ વાળી એરંડાનાં પાન વીંટી દોરે બાંધી, દાણાના ઢગલામાં ત્રણ દિવસ રાખી મૂકી, પછી ચોથે દિવસે કાઢી ખરલમાં નાખી બારીક વાટી બધા રોગમાં વાપરવું. પાવલીભાર ત્રિફળા તથા મધ સાથે આપવું. એ દવા આધા પછી ઉપર દૂધ પીવું. આથી ક્ષય, ઉધરસ, કેહ, પાંડુરોગ, પ્રમેહ, શૂળ, શ્વાસ, મંદાગ્નિ, હેડકી, અમ્લપિત્ત, અપસ્માર, ઉન્માદ, હરસ તથા ચામડીનાં ઘણાંખરાં દર મટે છે અને આ દવા ઘણીજ પૌષ્ટિક માલુમ પડી છે.
૩. સુવર્ણ વસંતમાલતી એકથી બે ચણોઠીભાર લીંડીપીપર તથા મધ સાથે અથવા શીતે પલાદિ ચૂર્ણ સાથે આપવાથી શરૂ થત ક્ષય મટી જાય છે.
૩-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ
ક્ષય માટે -વસંતમાલતી, અશ્વભરમ, ચેસઠ પહેરી પીપર અને શીતોપલાદિ એકત્ર કરી આપવાથી તે ક્ષય અવશ્ય મટે છે.
ક-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ-સુરત ૧. વિષમજવરાંતક લેહ-હિંગળામાંથી કાઢેલ પારે તેલ ૧ તથા ગંધક (આમલસારી) તોલો ૧, કાજળી કરી પર્પટી બનાવી, તેમાં સુવર્ણ ભસ્મ તેલ , લેહભસ્મ તેલા ૨, તામ્ર ભસ્મ તેલ ૨, અભ્રકભસ્મ તેલા ૨, બંગભસ્મ લે છે, ગેરુ તેલે મા, પ્રવાલભસ્મ તેલ ને, મતીની ભસ્મ તેલે છે, શંખભસ્મ લે છે અને સીપભસ્મ તેલે , એ સર્વને પપેટીમાં મેળવી ગુલાબજળમાં એક કલાક ખેલ કરી, મોતીની બે સીપ
For Private and Personal Use Only