________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૧૯૩
દવા માચ તેટલી માટી લઈ તેમાં ખલ કરેલી દવા ભરી સીયુના સ'પુટ બંધ કરી તેના ઉપર એક આંગળ જાડી, ચીકણી મટેાડીની કડમટ્ટી કરી મુકાવી, એ મેટા અડાયાં-છાણાંની આંચમાં એવી રીતે પકાવવુ કે, મટાડીના રંગ લાલ દેખાય. ખાદ તરત કાઢી લઇ, ઠંડુ થયા પછી તેની ઉપરથી મટાડી કાઢી નાખી સીપ સાથે દવાને બારીક વાટી, તેમાંથી એક રતી લઈ શીતેાપલાદિ ચૂર્ણ તાલે ન તથા જેડીમધનું ચૂર્ણ બે આનીભાર અને અરડૂસીના રસ તાલા ૨ સાથે આપવાથી ક્ષયરોગ નાબૂદ થાય છે.
૨. અકીકની ભસ્મા-અકીક ઉમદા લાલ રંગના, સફેદ રેષા વગરના બે તાલા લઈ, લૂણિયા દુધેલી (જે જમીન ઉપર પથરાયલી રહે છે તથા લૂણીની ભાજી જેવાં પાતરાં થાય છે તે) અડધે શેર વજને લઈ તેને લૂગદે મનાવી, તેની વચમાં અકીક મૂકી ગોળા કરી કપડમટ્ટી કરી સુકાવી અડધેા મણ જ ગલી અડાયાં છાણાંની અગ્નિમાં પકાવી સ્વાંગ શીત થયે કાઢી લેવું, જેથી સફેદ ભસ્મ થશે. તેને ખૂબ બારીક વાટીને રાખી મૂકવું. તેમાંથી અશ્વી કે એક રતી સુધી ગાવ જખાન એ તેાલા, રિયાળી એ તેાલા, અધકચરાં ખાંડી પાણીમાં ત્રણ કલાક ભીંજવી ચેાળી લુઆમ કાઢી તેમાં જરા સાકર નાખી પીવું. દરેક વખતે લુઆમનું પાણી પાશેર વજને લેવુ'. આ ઉપાય એક માસ સુધી લાગલાગટ રાખવાથી ક્ષય, ઉરઃક્ષત અને ખાંસીને અવશ્ય નાબૂદ કરે છે. ક્ષયના નમળી હાલતના દદી એને પણ આ ઉપાથથી ઘણા સારા ફાયદા થાય છે. ૫-વૈદ્ય રાધવજી માધવજી ગોંડલ
૧. ક્ષયરોગના અતિસાર માટેઃ-મેરથાની ભસ્મ તેલા ૧, અફીણ તાલે ૧ અને ગળેાસત્ત્વ તાલેા ૧, મારીક વાટી તુલસીના રસની એક ભાવના આપી રતી પ્રમાણુની ગેાળીએ કરી સવારસાંજ આપવાથી ઝાડા અંધ થાય છે.
For Private and Personal Use Only