________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખારાક ખાઇશું', કારણ કે ચંદ્રોદયના પાઠમાં લખેલુ છે કે, “ ઘર્ન વીમૂત અતિવ સુખં ” એટલે ભારેમાં ભારે ઘી અને ” દૂધવાળા ખોરાક ખાવા. પરંતુ અમને કાંઈ ભૂખ લાગી નહિ. પણ કાંઈક અગ્નિ મદ્ય જણાય, તેથી મનમાં અશ્રદ્ધા ઉત્પન્ન થઇ; પણ અકસ્માત એ ગાળી દિવસમાં એકજ વાર એકૈકી ખાધા પછી ઘણા ઘીવાળા ખારાક ખાવાના પ્રસગ આળ્યે, તે ખેારાક ભૂખ કરતાં જરા વધારે ખાધા પણ પરિણામ એ આવ્યુ' કે, સાંજે પાછી ભૂખ લાગી અને ખીજે દિવસે ભારે ખેારાક ખાધા તે હજમ થઈ ગયા. એટલે નક્કી વિશ્વાસ બેઠે કે, જેમ જેમ ઘીવાળા ખારાક ખાતા જઇએ તેમ તેમં ભૂખ વધતી જાય છે અને શરીર પુષ્ટ થતું જાય છે. આ ગાળી ખાતાં કાઇ પણ જાતનુ પથ્ય નહિ પાળતાં તેલ, મરચુ', હિં'ગ, આમલી, વાલ, વટાણા, કેળું, કેળું વગેરે ચાલુ ખારાક ખાતા ગયા અને દરરોજ એકેક ગાળી ખાતા ગયા, પણ કાઈ જાતનું નુકસાન થયું નહિ. ઉપરાંત શરીરે વૃદ્ધાવસ્થાની કરચલી (વળી) પડી હતી તે મટી ગઇ અને શરીર સુદૃઢ થયુ. ચંદ્રોદયના પાઠમાં લખ્યા પ્રમાણે એક માસે વજનની માત્રા આ જમાનામાં ખાઈ શકાતી નથી, કારણ કે આ ચંદ્રાદયની એક ગાળીમાં લગભગ અધી રતી ચંદ્રોદય આવેલા છે. છતાં એ ગાળી ખાઈ લેતાં તે મગજને ભમાવી નાખે છે. માત્ર જેને અજીણના રાગ હેાય અથવા જેનાં આંતરડાં ખેારાક પચાવી શકતાં ન હેાય તે માણસ વધુમાં વધુ દશ દિવસ સુધી ખમ્બે ગાળી પચાવી શકે છે; પરંતુ સાધારણ માણસ કે રેગી એક ગેાળી કરતાં વધારે ખાઈ શકતા નથી. જે સ’ગ્રહણીના રાગી અન્ન મિલકુલ ખાઈ શકતા નથી અને તેમાં ઘઉં તે હજમ થતાજ નથી, તેવા રાગીને આ ચંદ્રોદય આપવાથી ઘઉની રેાટલી પુષ્કળ ઘી સાથે પચી જાય છે, એટલુંજ નહિ પણ પંદર દિવસ ગેાળી ખાધા
For Private and Personal Use Only