________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગ, કમળ અને રક્તપિત્ત
૫૬૦
૩. કાળે વાળે, અરડૂસે, ગળે, ધાણા, સુખડ, કડુ અને જેઠીમધનાં મૂળનું સમભાગે ચૂર્ણ કરી ઠંડા પાણીમાં પીવાથી રક્તપિત્ત મટે છે.
૨–ભવાનીશંકર ભ, ભટ્ટમહુવા રક્તપિત્તઃ-માથે લેહી ચઢી જતું હોય તે રાફડાની માટી ગાળી તાળવે ચોપડવી.
૩વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. રકતપિત્ત માટે -સુધાનિધિ રસ ગરનાકરને તથા કુષ્માંડ પાક શારંગધર સંહિતાને આપવાથી રક્તપિત્ત મટે છે.
૨. અધોગત રક્તપિત્ત માટે –બેલપર્પટીને પ્રયોગ કરવાથી અથવા ગળોસત્વે બે ભાગ, સુવર્ણ માક્ષિકભસ્મ એક ભાગ પ્રવાળભમ એક ભાગ, શંખજીરું ચાર ભાગ, કડા ગુંદર ચાર ભાગ, સાકર બાર ભાગ, મિશ્ર કરી ઠંડા પાણી સાથે આપવાથી ફાય થયેલ છે. અનુભવસિદ્ધ છે.
૪-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી લીલા ધાણાને રસ કાઢી પાવાથી મોઢે લેહી પડતું હોય તે તરતજ બંધ થાય છે.
પ-માસ્તર લલુભાઈ નાથાભાઈ-બોર રક્તપિત્ત માટે-શરીરના ગમે તે ભાગમાંથી પડતું લોહી અરડૂસીના પટ પાકથી અથવા વાટીને કાઢેલો રસ એક તેલો તથા મધ અડધે તે મેળવી ચાટવાથી લોહી પડવું, કમળો, પાંડુરેગ વગેરે મટે છે. પરેજીમાં ગરમ રાક, મરચાં વગેરે ન ખાવું.
૬-માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ
રક્તપિત્ત માટે –ઉમરડાનું મૂળ (ગુલ્લર) પાણીમાં ઘસી સાકર નાખી પીવાથી રક્તપિત્ત મટે છે.
For Private and Personal Use Only