________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ક્ષયના રોગીને આ અગિયારે લક્ષણે થયાં હોય અથવા ઉધરસ, અતિસાર, પાંસળાંમાં શૂળ, સ્વરભેદ, અન્ન પર અરુચિ અને જવર એ છ લક્ષણેથી રોગી પીડિત હોય અને જેનામાં બળ અને માંસ રહ્યાં ન હોય એવા રોગીને વૈધે ત્યાગ કરે. જે રેગી અગિયાર લક્ષણોથી યુક્ત હોય અથવા છ લક્ષણેથી યુક્ત હોય અથવા એ પિકીનાં ત્રણ લક્ષણેથી યુક્ત હોય તથા જેનામાં બળ અને માંસ ન હોય તે રેગીને સારું કરવાની આશા છોડવી; પણ જે રોગીને ઉપલાં અગિયારે લક્ષણે થયાં છતાં તેનાં બળ અને માંસને ક્ષય થયે ન હોય, તે તે રોગી ઔષધ કરવા ગ્ય છે. જે રોગી પુષ્કળ આહાર કર્યા છતાં પ્રતિદિન ક્ષીણ થતું જાય છે તે અથવા અતિસારથી જે રેગી હેરાન થતું હોય તે, જે ક્ષયના રેગીના પેટ તથા અંડકોષ પર સોજો ચડી આવ્યા હોય છે તે રોગીને ઔષધ કરવાથી ફાયદો થતો નથી. જે રોગીનાં નેત્ર સફેદ કેડી જેવાં થયાં હોય છે તે, જે અન્ન પર અત્યંત અભાવે રાખે છે તે, જે ઊર્ધ્વશ્વાસથી રિબાતે હોય છે તે અને જેને પરાણે પુષ્કળ પેશાબ થાય છે તે રેગી મરણ પામે છે. નિદાનશાએ ક્ષયરોગને ઘણા પ્રકાર લખ્યા છે, તેમાં વ્યવાયશેષી, (મૈથુન) શકશેષી, વાયશષી, વ્યાયામશેષી, અશેષ, અવશેષી અને ઉરક્ષતષી એટલાને મુખ્ય ગણેલા છે. ક્ષયરોગની ચિકિત્સામાં ચિકિત્સકે રેગીના મળનું રક્ષણ કરવું ખાસ જરૂરતું છે; એટલે કેઈ પણ સંજોગોમાં તીણ જુલાબ આપ નહિ. જે જુલાબ આપ્યા અને રેગીના ઝાડા સાથે શરીરમાં રહેલું પિત્ત જે દ્રવ્યરૂપ છે તે પાણીને રૂપે નીકળી જશે તે કફ વધી પડશે અને રોગી મરણ પામશે. ક્ષયરેગની ચિકિત્સા કરનાર ચિકિત્સક તેને ઉત્તમમાં ઉત્તમ ઔષધિ આપે છતાં રેગીના બળવણુને નાશ થતે જાય, તે તે રાગી બચવાને નથી, ક્ષયના રોગીને મૈથુનની, ભેજનની, ધનની,
For Private and Personal Use Only