________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણે
પછે ?
-
- -
- - - -
-
- - -
-
-
- -
-
- -
-
-
-
-
છે. આથી હૃદયમાં બનતા વીર્યને વીર્યના સ્થાનમાં પહોંચતાં અવરેજ થાય છેએટલે તે વિર્ય પાછું કફના રૂપમાં પલટાઈ જાય છે અને વીર્ય બગડ્યા પછી અનુકમે બીજી થે ધાતુઓ બગડે છે. એવી રીતે જે ક્ષય થાય છે, તેને પ્રતિલોમ ક્ષય કહે છે. જે માણસનું શરીર બહારથી તંદુરસ્ત જણાય પણ પ્રતિલોમની રીતે ક્ષયની શરૂઆત થઈ હોય, તે જાણવાની એક એવી રીત છે કે, બેચીથી ગણતાં બરડાની કરેડને છ મણકે જ્યાં આગળ યેગશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે બંકનાળનું સ્થાન છે, જે બંકનાળ દ્વારા પ્રાણ બ્રહ્મરંધ્રમાં જવા માટે ત્રિવેણી ઘાટ ઓળંગી, ભ્રમર ગુફામાં આરામ કરે છે, જેને સમાધિ કહેવામાં આવે છે, તે બંકનાળનું કફથી ઇંધન થઈ વાયુથી તે માર્ગ સુકાઈ જઈ, ત્યાં દુખાવે ઉત્પન્ન કરે છે. એટલા માટે ક્ષયની પરીક્ષા કરનાર ચિકિત્સકે બરડાની કરડને છઠ્ઠો મણકે દબાવ. જે દાબતાં તેમાં ન ખમી શકાય એ દુખા જણાય તે જાણવું કે, પ્રતિમ ક્ષયની ઉત્પત્તિ થઈ ચૂકી છે. જે મનુષ્યને ચહેરે શિકાશ મારી ચામડીમાંથી ઓજસ નાશ પામી તેજહીન થાય એટલે જાણવું કે, આ મનુષ્યને અનુલમ ક્ષયની શરૂઆત થઈ ચૂકી છે. ક્ષયના રોગના નિદાનશાસ્ત્ર ચાર ભાગ પાડ્યા છે, તેનાં લક્ષણે તેમાંથી જોઈ લેવાં.
ક્ષયરોગનાં લક્ષણે-ક્ષયરોગમાં વાત, પિત્ત અને કફ એ ત્રણે બગડવાથી તેનાં અગિયાર લક્ષણે વ્યાધિના પ્રભાવ પ્રમાણે બહાર દેખાતાં જાય છે. વાયુને હીન,મિથ્યા કે અતિવેગથી રેગીનું ગળું બેસે છે, ખભા તથા પડખાંમાં શૂળ મારે છે, પાંસળીઓ તથા ખભે ખેંચાય એવી પીડા થાય છે તથા પિત્તના હીન, મિથ્યા અને અતિવેગથી રોગીને વર, દાહ, અતિસાર અને મુખથી લેહી પડે છે. કફના હીન, મિથ્યા કે અતિગથી રોગીને અન્ન પર અભાવે, ઉધરસ, સ્વરભેદ તથા મરતક દૂધ બની રહે છે. જે
For Private and Personal Use Only