________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૧૮૧
એ પ્રમાણે હાથ લાગેલા ખસેસાડાત્રણ તાલા પારાને રસરન સમુચ્ચયના પાન ૨૨૩ માં લખ્યા પ્રમાણે આઠ સંસ્કાર આપવાના શરૂ કર્યા. તે નીચે પ્રમાણે છેઃ
૧. સ્વેદનસ સ્કાર:-સૂંઠ, મરી, પીપર, મીઠું, ફટકડી, ચિત્ર, લીલુ આદુ અને લીલા મૂળાનાં પાન બધાં મળી પારાથી અર્ધી વજનનાં એસિડિયાં લઇ, પારાને તેની સાથે ત્રણ દિવસ ઘૂંટી, ગોળા વાળી, તેને મજબૂત કપડાંની પેાટલીમાં બાંધી, એક મજબૂત જાતનું માટીનું મોટુ વાસણ આણી, તેના મેઢા ઉપર લાખડના ગજિયા આડા મૂકી, તે ગજિયા સાથે પારાવાળી પેટલી અધર લટકાવી, ત્રણ દિવસ સુધી પેલી તૈયાર કરેલી કાંજીમાં આર્ફે આપ્યા. જેમ જેમ કાંજી ઘટતી ગઈ તેમ તેમ શ્રીજી ઉમેરતા ગયા. ત્રણ દિવસ પછી તે પાટલો છેાડી પારાને ગરમ પાણીથી ધેાઈ લીધા, એટલે તેના ઇનસ સ્કાર પૂરી થયે.
૨. મનસ સ્કાર-ઘરના ધુમડાની રાખ, લાલ ઈંટના ભૂંકા, દહી, ગોળ, મીઠું' અને ફટકડી એ પ્રત્યેક એસડ પારાથી સેાળમા ભાગનું લઇ, મધાંને પારા સાથે ખરલમાં નાખી, ત્રણ દિવસ સુધી ઘૂંટાવ્યુ'. પછી તેમાં સેાળમા ભાગનુ‘ ધાન્યાભ્રક અને સેાળમા ભાગની ચાંદીનુ' ઝૂંબુ નાખી, એક દિવસ મદન કર્યું, પણ પારા છૂટા દેખાતા રહ્યો. એટલા માટે જ્યારે ત્રણ દિવસ સુધી કાંજી ઉમેરી મન કર્યું, એટલે પારા દેખાતા અધ થયેા. પછી તેને ધોઈ નાખી ઉપર લખ્યા પ્રમાણેના ડમરુચત્રમાં મૂકી, પાછા અગ્નિ ઉપર ચઢાવી, ચાર પહેારની આંચ આપી એટલે ચાંદીના ભૂકા રાખાડીરૂપ થઇને નીચે રહ્યો અને ડમરુયંત્રના ઉપરના વાણસમાંથી પાણાચાર શેર અને નવઢાંક પારા હાથ લાગ્યું; એટલે મનસ સ્કાર પૂરા થયા,
For Private and Personal Use Only