________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
એલ રહે. તે પણ દીપક કહે
છે તેમાં આવી
પારાવાળું વાસણ બંધબેસતું આવી રહે અને તેની પાસે પાણી નું ભરેલું વાસણ એવી રીતે ગોઠવ્યું કે, જેમાં પેલું ખાલી વાસણ ડૂબેલું રહે. તે પછી ચૂલામાં મંદ અગ્નિ આપે. આ યંત્રનું નામ તિર્યકપાતન અથવા દીપક કહેવાય છે. એ યંત્રમાં મૂકેલો પારદ બીજું વાસણ જે પાણીમાં ડુબાવ્યું છે તેમાં આવી પડ્યો. તેમાંથી તે પાર કાઢી લઈ તેને સ્વેદન સંસ્કારમાં કહ્યા પ્રમાણે ફરી વાર બાફ આપી તેમાંથી પાર કાઢી લઈ તે મસાલા સાથેજ ઉપર પ્રમાણે તિર્યકપાતનયંત્રથી ઉડાવ્યું. એવી રીતે ત્રણ પ્રકારના પાતનયંત્રથી પારાને પાંચમે પાતનસંસ્કાર પૂરો કર્યો. તે પાતનસંસ્કારમાંથી પાર માત્ર છેતાળીશ તેલા હાથ લાગ્યો. તે પછી તેને છઠ્ઠો નિરોધસંસ્કાર શરૂ કર્યો.
૬. નિધસંસ્કાર–ગધીસમેરવાનું (પૃષ્ટ પરણી)પંચાંગ તથા કમળને કંદ બેને ભેગાં વાટી કલ્ક કરી તેને ગાળો વાળી, ગળાની વચમાં પારદને મૂકી ગેળાનું મેટું છાંદી લઈ તેના પર ભેજપત્ર વીંટાળી, ભેજપત્ર પર કપડું બાંધી, કાંજીથી ભરેલા વાસણમાં અધ્ધર લટકાવી, તેને ત્રણ દિવસ સુધી બાફ આપ્યો. તે પછી તેમાંથી પારદને કાઢી લઈ ગરમ પાણીમાં છે. એ પ્રમાણે નિરોધસંસ્કાર પૂરો થા. .
૭. નિયામના સંસ્કાર-વાંઝ, કટલીને કંદ, સરપંખાનું પંચાંગ, વીછિયાનાં પાન, કમળને કંદ અને ભાંગરે, એ બધાં ઓસડ પારાની બરાબર લઈ, તેને કલ્ક કરી, તેની વચમાં પારાને મૂકી, ઉપર ભાજપત્ર લપેટી પિટલી બાંધી કાંજીથી ભરેલા વાસણમાં અધ્ધર લટકાવી ત્રણ દિવસ બાફ આપી, ગરમ પાણીથી ઘેઈ લીધે. ત્યાર પછી મરી, મીઠું, ફટકડી, સરગવાનાં મૂળની છાલ, ટંકણખાર, એ બધાને કલક કરી કાંજી સાથે મેળવી એક માટલું અધું ભર્યું. પછી ઉપર કહેલાં વાંઝ–કલી વગેરે પાંચ ઔષધે
For Private and Personal Use Only