________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૩. મૂર્છાનસંસ્કાર-મદ્નસંસ્કારમાંથી નીકળેલા પારાને કુંવારના રસમાં સાત દિવસ મર્દન કર્યો. પછી ત્રિફળાને ઉકા ળામાં સાત દિવસ મર્દન કર્યો. પછી ચિત્રાનાં મૂળના ઉકાળામાં સાત દિવસ મર્દન કર્યો. આથી પારો કલ્ક (ચટણી) જે લેચા પડતો બની ગયો, એટલે મૂરછનસંસ્કાર પૂરે થે.
૪. ઉત્થાપન સંસ્કાર -એ મૂર્શિત થયેલા પારદને, એક માટલાને તળિયે ચેપડી ઉપર બીજું વાસણ ઢાંકી, સંધિલેપ કરી, ડમરુયંત્રની રીતિથી બાર કલાક અગ્નિ આપ્યો. એટલે ઉપરના વાસણમાં તમામ પાર વળગી ગયે. તેને કાઢી લઈ, કાંજીના પાણીથી ધોઈ સાફ કરી, ઉથાપન સંસ્કાર પૂરો કર્યો.
પ, પાતન સંસ્કાર-મુંબઈથી સે ટચનું તાંબું શેર ત્રણ મંગાવી, તેનું એક પતરું બનાવી, તે પતરાંને કાન થી ઘસાવી, તાંબાને રેતી જે ભૂકે બનાવ્યો. તે ભૂકામાંથી પારાના ચેથે ભાગે ભૂકે લઈ, પારો અને તાંબાને ભૂકે એ બંનેને લીંબુના રસમાં ઘૂટયાં, એટલે તે લેાચા પડતું બની ગયું. તેને ડમરુયંત્રના નીચલા ઠામમાં ચેપડી, ડમરુયંત્રવિધિપૂર્વક બનાવી, બાર કલાક મધ્યમ અગ્નિ આપે; અને ઉપલા વાસણને મથાળે પાણી ભરવાનું લખેલું હતું, પણ પાણી ભરવાને ઘાટ નહિ આવવાથી તેના ઉપર હિંગળાકમાંથી પારો કાઢતી વખતે જેમ ઠંડા પાણીનાં પિતા મૂકવામાં આવે છે, તેમ પિતાં મૂકીને ચલાવ્યું. ઠંડુ થયા પછી ઉપલા ઠામને વળગેલો પારો લઈ તેને કાંજીમાં ધોઈ ફરી પાછા તાંબાને ભૂકે મેળવી, લીંબુના રસમાં વાટી ડમરુયંત્રમાં ચોપડી, બાર કલાક અગ્નિ આપી, ઉપર પ્રમાણે પાર કાઢી લીધે. એ પ્રમાણે ત્રણ વખત પારાને ઊકપાતન સંસ્કાર આપ્યોતે પછી તેને અધઃપતન સંસ્કાર શરૂ કર્યો. ત્રિફળા, સરગવો, ચિત્ર
For Private and Personal Use Only