________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
શ્રીઆયુર્વેદ નિષ્ણ ધમાળા-ભાગ ૨ જો
પાકી જાતનાં મજબૂત અને તપેલીના ઘાટનાં લાવી, તેની ઉપરની ધાર પથ્થર ઉપર ઘસી, સાંધા એસતા કરી, એક વાસણમાં અશેર હિંગળાકની ટીકડીઓ પાથરી, બીજુ વાસણ તેના ઉપર ઊંધું વાળી, સાંધાઓ ઉપર ખડી અને મીઠાના લેપ કરી, કપડમટ્ટી કરી ચૂલા પર ચડાવી, નીચે ચાર પ્રહર સુધી ધીમા તાપની આંચ આપી. બીજે દિવસે તે ડમરુયંત્રને ખાલી, ઉપરના વાસણમાં ચેટેલા પારે કપડાથી લૂછીને કાળા મેશ જેવા કાઢી લીધે, આ ઠેકાણે યાદ રાખવાનું છે કે, ઉપરના વાસણને કે જેમાં પારી ચાંટેલા છે, તેને જાડા અને ખરબચડા કપડાથી ખૂબ ભાર દઇને મેશના રૂપમાં જેટલે મારા વળગ્યા હાય તે કાળજીપૂર્વક લૂછી લેવા; અને તે પારાને કાચના વાસણમાં લઇ, તેમાં તૈયાર થયેલી કાંજી નાખી Àઇ લેવા, એટલે પારા ચાખ્ખા થઇ જશે, પરંતુ એ ડમરુતત્રમાં નીચે હિંગ ાકની રાખાડી તથા ઘેાડા હુિ ગળાક તાપના શુમાર નહિ રહેવાથી તળે પડેલા હાથ લાગ્યા તેને કાઢી લઈ, બીજા હિગળાક માં મેળવી, લી’બુના રસમાં ખલ કરી, તેની ટીકડી બનાવી સૂકવી, ઉપર પ્રમાણે ડમરુયંત્રમાં મૂકી, પારા કાઢી લીધા. એ પ્રમાણે ખશેર મશેરના અકેકા ઘાણ ચઢાવતાં, નવ શેર હિંગળાકમાંથી સેસાડાત્રણ તાલા પારા હાથ લાગ્યું. આ ઠેકાણે અમારે જણા વવુ' જોઇએ કે, ચંદ્રોદય અનાવ્યા પછી અમે હિં ગળેાકમાંથી શુદ્ધ પારા કાઢવા માટે અમારે હાથે ડમરુય'ત્ર ચઢાવ્યુ, તા અમને ૧ શેર હિ’ગળેાકમાંથી પાણેાશેર પારા હાથ લાગ્યા. છતાં પણ કેટ લાક વૈદ્યોના એવા અનુભવ છે કે, ચાળીશ તાલા હિંગળેકમાંથી છે પાંત્રીશ તાલા પારા નીકળે છે. તે હિસાબે જોતાં નવશેર હિંગળેાકમાંથી છ શેર પારે। અમારે હાથ આવ્યા; તેનાં એ કારણ અમને જણાય છે. પ્રથમ અમારી અજ્ઞાનતાને લીધે પારા ઊડી ગયે અથવા તે અમારી અસાવધતાને લીધે પારા ખાવાઇ ગયા.
For Private and Personal Use Only