________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષરેગ
૫૮૩
મીઠું અને ફટકડી એ પ્રત્યેક ઔષધપારાના સેળમા ભાગે લઈબધાંને કાંજીમાં પારા સાથે મેળવી, પારોનછપિષ્ટ(નદેખાતે)થ,ત્યારે તે લાચાને એક કામને તળિયે ચોપડી, બીજું ઠામ તેના ઉપર ઊંધું ગોઠવી, સંધિલેપ કરી, જમીનમાં એક ખાડો એ કર્યો કે જેમાં અર્ધા ખાડા સુધી પેલું ઠામ આવે અને સંધિલેપ કરેલું સ્થાન જમીનની સપાટીથી એક ઇંચ નીચું ઊતરે. તેની આસપાસ માટી પૂરી લીધી અને બાજુ પર એક નાને ખાડે એવી રીતે ખાદ્યો કે, તેમાં રહેલું પાણી ડમરુયંત્રને તળિયે બાકી રહેલા ખાડામાં ડમરુયંત્રને લાગેલું રહે. એ ડમરુયંત્રના ઉપલા વાસણમાં પારો ચટેલો રહે અને નીચલું કામ ખાલી રહે એવી રીતે ગોઠવ્યું. પછી ઉપલા ઠામના માથા ઉપર છાણાં સિંચી અગ્નિ આપે. એક તરફ અગ્નિ આપતા ગયા અને બીજી તરફ પાસેના ખાડાને રસ્તે પાણી ભરતા ગયા. એવી રીતે બાર કલાક આંચ આપવાથી તમામ પારો નીચલા ઠામમાં આવી પડ્યો. એવી રીતે ફરી ફરી ઉપર લખેલાં વાસણમાં સાત વાર વાટી, સાત વાર ડમરુ ચઢાવી, સાત વાર અગ્નિ આપી, તેનું સાત વાર અધઃપતન કર્યું. તે પછી તિર્યકપાતન સંસ્કાર શરૂ કર્યો. તિર્યકપાતન સંસ્કાર કરતાં અમારા સુરતમાં તાડી વેચનારાઓ ઘડિયાંનાં નામથી ઓળખાતાં માટીનાં વાસણ કે જેનું પેટું ફૂલેલું અને ડેક લાંબી હોય છે જેમાં દશ શેર પાણી માય એવાં બે વાસણ લાવી, પારાથી ચોથા ભાગનું અબ્રખનું ચૂર્ણ લઈ, પારા સાથે મેળવી, પારાને કાંજીમાં એટલે વાટક્યો છે, જેમાં પારદના રજકણે દેખાય નહિ. તે પોરે પેલા એક વાસણના તળિયામાં ચેપડી બીજા વાસણમાં પાણી ભરવાનું લખેલું છે, પણ ભરેલા વાસણને સંધિલેપ કરતાં અડચણ આવવાથી અમે પાણી ભર્યા વિના તેનાં બે મેઢાં જોડીને સંધિલેપ કર્યો. તે પછી એક ચૂલો એ બનાવ્યું કે, જેને ઉપર
For Private and Personal Use Only