________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડ૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
-
- -
તેના વિચારમાં ભય અને શોક ઉત્પન્ન થવાથી થોડા સમયમાં તેને ક્ષયને રેગ થવાને જ. એટલા માટે છાતી નહિ તપાસતાં બંકનાળને છ મણકો તપાસવે એ વધારે સગવડવાળે અને ક્ષયની ખરી ખબર આપનાર છે. આગળ વર્ણન કરવામાં આવ્યું છે તેમ ક્ષયરેગનું કારણ અને ક્ષયરોગનું સ્વરૂપ જાણ્યા પછી પણ આપણું વૈદ્યરાજે ખાંસીના પ્રકરણમાં ક્ષતખાંસી અથવા જેને રિક્ષત કહે છે તેનું સ્વરૂપ હાલ જુએ છે; પરંતુ નિદાનશાસ્ત્ર લખેલા સપ્તધાતુના ક્ષયને અમે વૈદ્ય લેકે ક્ષયરોગ માનતા હેઈએ એમ જણાતું નથી. વર્તમાનકાળમાં સુધરેલી દુનિયાના ચિકિત્સક પોતાના બળથી અને પિતાની સરકારના આશ્રમે થથી, ક્ષયરોગના ઉપાય શોધવાનું ભગીરથ પ્રયત્ન કરે છે. તેમ અમારા ઋષિમુનિઓએ પણ એ બાબતમાં ઘણે પરિશ્રમ કર્યો છે. તથાપિ યેગી લેકેએ અને સિદ્ધ લેકેએ સપ્તધાતુના ને માટે જે ઉપાયે શોધેલા છે, તે ઉપાય બનાવી જ્યાં સુધી ક્ષયના રોગી ઉપર વાપરવામાં નહિ આવે, ત્યાં સુધી ક્ષયના ઉપાય નવા શોધી કાઢવા માટે જે પ્રયત્ન ચાલુ છે તેમાં સાફલ્ય મળશે એ જરા સંશયભરેલું છે. કારણ કે ધાતુ (વીર્ય) દોષવાન થવાથી વાયુ તેનું શેષણ કરે છે એટલે બીજી ધાતુએ બનાવેલું વીર્ય, બંકનાળને રસ્તે માથામાં નહિ પહોંચતાં તેને કફ બની જાય છે. તેથી રોગીનું ઓજસ ઘટી જઈ તે રોગી નિસ્તેજ દેખાય છે. એવી અવસ્થામાં બંકનાળના એક છેડા પર રહેલે પ્રાણવાયુ અને બીજા છેડા પર રહેલે ઉદાનવાયુ બે તરફના વીર્યને સૂકવવાનું કામ કરવા માંડે, એટલે ઉદાનવાયુને વીર્ય નહિ મળવાથી તે માથામાંની બીજી ધાતુને સૂકવવા માંડે છે. આ તરફ પ્રાણવાયુ પક્ષપાત કરીને પિતાની ઓફિસમાં રહેલા પાંચ પિત્ત અને પાંચ કફનું શેષણ કરે છે. એટલે ચારે વાયુ સ્વછંદી બની પક્વાશયમાં રહેલા
For Private and Personal Use Only