________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે.
૧૧–માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ
કમળા માટે -માલિક તેલ ૧ તથા હીરાકસી તેલ ૧, લઈ તેનાં ૩૨ પડીકાં કરી દરરોજ સવારસાંજ એકેક પડીકું મધ પીપર સાથે ચાટવાથી કમળો મટે છે.
૧૨-જોષી રામકૃણ રેવાશંકર-લીડર કમળા માટે-સમુદ્રફળની ત્વચા દૂધની સાથે પીવાથી તથા કડુ કવાથ દ્રાક્ષ નાખી પીવાથી કમળો મટે છે.
૧૩-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર કમળ માટે-ટંકણખાર તથા સંચળ સમભાગે લઈ શેકી ચૂર્ણ કરી એકેક વાલ બે અથવા ત્રણ વખત આપવાથી ત્રણ દિવ સમાજ કમળો મટી જાય છે.
૧૪–વિધ ગંગાદાસ સેવાદાસ–સુરત ૧. ગધેડાનાં લીડાં પાંચને પાણીમાં મસળી નવટાંક રસ કાઢી પાંચ દાણા કાળાં મરીને નાખી પાવું. પંદર દિવસમાં જૂને કમળો મટી જશે.
૨, સંદેસરાની પાલી તોલે ૧ મરીના દાણા સાત વાટી પીવાથી તાજો કમળ મટી જાય છે. रक्तपित्तना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. રકતપિત્ત માટે:-રાળ વાલ એક તથા સાકર વાલ એક મેળવી પીવાથી રક્તપિત્ત (મેમાંથી વહેતું લેહી) મટે છે.
૨. જે નાકે લેહી વહેતું હોય તે આમળાં ઘીમાં તળી છાશમાં વાટી માથે ચોપડવાથી વહેતું હી બંધ થઈ જાય છે.
For Private and Personal Use Only