________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
-
પડેલા હોય, તે અંગારા માટીના વાસણ અગર લેઢીમાં નાખી, ઉપર લૂંબડાના ઝીણા ઝીણા કકડા કરીને નાખવા. શરીરને કેઈ ભાગ ઉઘાડે ન રહે તેવી રીતે મઢમાથે લૂગડું ઓઢી, બેસીને ધુમાડે લેવું. આ પ્રમાણે ત્રણચાર દિવસ કરવાથી પાંડુરેગ તેમજ કમળો મટી જાય છે.
૨કુબે (દ્રોણપુષ્પી)ને રસ અને પુલાવેલી ફટકડી આ બેને નાસ પણ ઉપર પ્રમાણે જ લે. તેથી ત્રણચાર દિવસમાં પાંડુ તેમજ કમળો પણ મટે છે.
ક–વૈધ નૂરમહમદ હમીર રાજકોટ રેગાને સવારે તથા બરેલેહાસવ આપે અને રાત્રે કુમાર્યાસવ આપે. કબજિયાત, કમળાની ગાંઠ, બરોળ અને યકૃતના રેગ ઉપર કુમાર્યાસવને ઉપયોગ કરે અને પેટમાં જ્યાં ગાંઠ દેખાય ત્યાં આકડાનાં પાતરાં ગરમ કરીને બાંધવાં.
પ-વેધ વાસુદેવ નાગરદાસ-જસકા પાંડુરોગ માટે -ચિત્રે તેલ ૧, હરડેદળ તેલ વા, બહે. ઠાંદળ તેલ ગ, આમળાં તેલ ,મેથ તેલ ૧, વાવડિંગ તેલે
, મરી તેલ , સૂંઠ તેલ , પીપર તેલો . અને લેહભસ્મ તેલા ૨ા, એ સર્વેને ખાંડી વસ્ત્રગાળ કરી, વાલ ૩ મધ સાથે ચાટવું ઉપર ગોમૂત્ર પીવું, જેથી પાંચ પ્રકારના પાંડુરોગ મટે છે.
–વેદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વરસુરત ૧. શેકેલા કડુનું ચૂર્ણ કરી એકેક વાલનાં પડીકાં દિવસમાં ૭ વખત સાકર સાથે ફાકવાથી કમળો મટે છે.
૨. ફુલાવેલા નવસારનાં એકેક વાલનાં પડીકાં દિવસમાં ૩. વખત સાકરના પાણી સાથે આપવાથી કમળો મટે છે.
For Private and Personal Use Only