________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો
તેમજ જે મેઢ, પરુ અને લેહીના જેવું અથવા તેા કાળજાના ટુકડા જેવું, પાડેલા જાબુ' જેવુ, કાળા અથવા આસમાની રંગનું અને ઉપર કહેલા ઉપદ્રવેામાંથી એક, એ અથવા વધારે ઉપદ્રવવાળુ હાય તેને અસાધ્ય જાણવુ', જે રેગીને અદૃશ્ય આકાશ રક્તવર્ણ દેખાય છે અથવા જે દેખાતા પદાર્થો અને આકાશને પણ લાલ રંગના દેખે છે, અથવા જે તમામ વસ્તુઓને ઊલટા રંગવાળી દેખે છે, અથવા જે રાગીને લાલ રંગની ઊલટી થાય છે, તે સાથે તેનાં નેત્રો લાલ થઇ જાય છે અને એડકાર સાથે બહાર આવતા પદાર્થો પણ રાતા હોય છે. તેવા રક્તપિત્તના રોગી મૃત્યુ પામે છે. અથવા જે રક્તપિત્ત ઉપદ્રવ વિનાનુ હૈાય, કેવળ એકમાગી હાય, પણ જેની આંખે તથા ચામડી પીળા રંગની થવા માંડે કે વૈધે તેની આશા છેડી દેવી. એ પ્રમાણે પાંડુ, કમળા, હલીમક અને રક્તપિત્ત માટેના અમારા અનુભવ દર્શાવ્યેા છે, તેમાં સુધારાવધારા કરી જાહેરમાં મૂકવાનું કામ વિદ્વાન વૈદ્યોનુ છે.
पाण्डुरोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈધ અંબારામ શ’કરજી પડ્યા-વાગડ ૧. અષ્ટાદ્ભુત ટી:-યારે, લેાહભસ્મ, અભ્રકભસ્મ, રૂપાની ભસ્મ, અંગભસ્મ, તામ્રભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ, એ પ્રત્યેક ચાર ચાર તાલા અને ગધક ૮તાલા સાથે મેળવીને પપટીની રીતે પટી પાડવી. પછી ના વાલ સવારે અને ના વાલ સાંજે મધ તથા પીપર સાથે આપવાથી પાંડુરોગ, હાજરીનુ દરદ, ફીકાશ અને અશક્તિ મટે છે.
૨. સાટોડીનાં મૂળ, લીમડાની અંતરછાલ, પટાળ, સૂંઠ, કડુ, હરડેદળ અને દારૂપળદર સરખે ભાગે લઇ તેના ક્વાથ કરી તે સાથે મંડૂરવટકની ગાળી આપવાથી પાંડુરોગ મટી જાય છે.
For Private and Personal Use Only